SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ સમ્યક્ત જસ્થાન ચઉપઈ અનાદિ હોય અને તે સાત્ત હોય આમ માનવું તે અનિષ્ટ છે = અપ્રમાણ છે. અર્થાતુ ખોટું છે. તેથી કર્મનો સંયોગ અનાદિ નથી. આ આત્મા તો સદાકાળ કર્મથી મુક્ત જ છે અને બ્રહ્મસ્વરૂપ જ છે. આ આત્મા કર્મથી બંધાયો જ નથી. નિત્ય મુક્ત જ છે. નિત્ય મુક્ત એવા આ આત્માને જડ એવા કર્મોથી બંધાયેલો જે માને છે તે ભ્રમ છે. જો કર્મોથી બંધાયેલો હોય તો ક્યારેય મુક્ત બને જ નહીં. માટે નિત્યમુક્ત જ આત્મા છે. આમ જ માનવું ઉચિત છે. li૩૯ કાચધરિ જિમ ભૂંકે શ્વાન, પડઇ સીહ જલિ બિંબ નિદાના જિમ કોલિક જાલિ ગુંથાઇ, અજ્ઞાનિં નિજબંધન થાય ના ગાથાર્થ :- જેમ કાચના ઘરમાં (પ્રતિબિંબને જોઈને) કુતરો ભસે છે. વળી પાણીમાં દેખાતા પ્રતિબિંબને જોઈને સિંહ તેમાં કુદકો મારે છે તથા જેમ કરોળીયો પોતાનાથી ગુંથાયેલી જાલમાં પોતે જ ફસાય છે. તેની જેમ બ્રહ્મજ્ઞાન વિના અજ્ઞાન દશાના કારણે આ જીવને પોતાને જ જુઠું બંધન થાય છે. ૪૦ | ટહ્નો :- તિહાં દૃષ્ટાન્ન વદર છે, - નમ વનડું પરિ प्रतिबिंबनइं अपर श्वान जाणी श्वान भुकइ छइ, सिंह जलि पोतार्नु प्रतिबिंब देखी तेणइ निमित्तइं अपर सिंह जाणी क्रोधइ, तेमांहिं पडई छई, जिम तंतुवाय पोतइं जाल करई, तेहमां पोतइं ज गुंथाई छइं, तिम ब्रह्मज्ञान विना भेद प्रतिभासइं, जूठइं जूलु ज बंधन थाइ વિવેચન :- જેમ કુતરાને કે સિંહને પ્રતિબિંબનું જ્ઞાન ન હોવાથી કાચમાં અને જલમાં પોતાનું પ્રતિબિંબ દેખીને આ મારી સામે બીજો કૂતરો જ આવ્યો છે અથવા બીજો સિંહ જ આવ્યો છે. આમ માનીને કૂતરો જોરશોરથી ભસે છે અને સિંહ ક્રોધે ભરાય છે અને સામે કાચમાં
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy