________________
.
II
“આત્મા કર્મોનો કર્તા છે” તથા આત્મા કર્મોનો ભોક્તા છે.
છે. આ
ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
હવે ત્રીજા અને ચોથા સ્થાનની ચર્ચા એક વેદાન્તી, બીજો સાંખ્ય,
કહઈ કરતા ભોગવતા નહિ મુખ્ય T પ્રથમ કહઈ દેવમાત્ર પ્રમાણ,
તાસ ઉપાધિ ભેદભંડાણ ૩૪ll ગાથાર્થ - એક વેદાન્તદર્શન અને બીજું સાંખ્યદર્શન આમ આ બને દર્શનો આત્મા કર્તા નથી અને મુખ્ય ભોક્તા નથી. આમ કહે છે તેમાં પ્રથમ જે વેદાન્તદર્શન છે તે એમ કહે છે કે જ્ઞાન જ માત્ર પ્રમાણ છે. તે જ્ઞાન સર્વત્ર એકરૂપ છે. પરંતુ તેમાં જે ભેદાદિનો ભાસ થાય છે. તેમાં આત્માને વળગેલી (અવિદ્યારૂપ) ઉપાધિના કારણે ભેદનો પ્રપંચ ભાસે છે. આત્મામાં વાસ્તવિક ભેદ નથી. ૩૪ | રબો :- વ વેદાન્તી, વીનો સી ઇ વે વાવી દ, ને आत्मा कर्ता तथा मुख्य भोक्ता नथी । तेह मांही प्रथम वादी वेदांती कहइ - जे दृगमात्र-ज्ञानमात्र प्रमाण छइ, सर्ववादी ज्ञान मानइं ज. लाघवथी ते एक छइ. अनादि-अनंत छइ ! भेदादि प्रतिभास चित्तोपाधिविषयक छइ । ते ज्ञाननी उपाधिई विश्वभेदतुं मंडाण छइ, आत्मात्मीयाध्यासरूप सर्व प्रपंच छइ. ॥३४॥
વિવેચન :- એક વેદાન્તદર્શનકાર અને બીજા સાંખ્યદર્શનકાર આ બે મતવાળા વાદીઓ એમ કહે છે કે “આ આત્મા કર્તા અને મુખ્ય