________________
३६
જેમ યજ્ઞથી ઐહિક તેમજ સ્વર્ગીય સિદ્ધિઓ પ્રાપ્ત થવાની માન્યતા એના પ્રસારમાં કામ કરતી તેમ તપના પ્રસારમાં પણ એવી માન્યતા પ્રથમથી જ દેખાય છે. વધારામાં તપ એ અતિમ પુરુષા મેાક્ષનું પણુ સાક્ષાત્ કે પર પરાથી અંગ મનાયું. તેને લીધે તપ પ્રત્યેની શ્રદ્ધામાં એર વધારા થયા.
૧
‘યેાગ’ શબ્દના પ્રયાગ તા ઋગ્વેદના મંત્રામાં પણ થયેલેા છે, પરંતુ ત્યાં એના સમાધિ કે આધ્યાત્મિક ભાવ વિવક્ષિત નથી. ઉપનિષદેશમાં, ખાસ કરી અતિપ્રાચીન ગણાતા એના ભાગેામાંય, આધ્યાત્મિક અર્થમાં ‘યેાગ' પદ્મ વપરાયેલું મળતું નથી. કઠ અને શ્વેતાશ્વતર જેવાં કાંઈક ઉત્તરકાલીન ઉપનિષદેામાં આધ્યાત્મિક અમાં ‘યાગ' પદ વપરાયેલું છે. એકંદર ઋગ્વેદથી ઉપનિષદ સુધીના સાહિત્યમાં ‘તપસ’ પદના આધ્યાત્મિક અર્થમાં જેટલે છૂટથી અને જેટલે વિવિધ ભાવામાં પ્રયોગ થયેલા દેખાય છે તેટલે યેાગ’ પદના પ્રયોગ થયેલે નથી. વળી જયારે પણ આધ્યાત્મિક અથ માં પ્રયુક્ત યાગ' પદ્મ ઉપનિષદેામાં દેખાય છે ત્યારેય તેના શિવરાજ તાપસનું વન છે. ત્યાં અનેક પ્રકારના તપસેાની સૂચના છે, જે ઔપપાતિકસૂત્રમાં વિસ્તારથી છે.
૧. ઋગ્વેદ ૧, ૩૪, ૯; ૨. ૮, ૧; ૯, ૫૮, ૩; ૧૦, ૧૬૬ ૫;
૧, ૧૮, ૭; ૧, ૫, ૩.
૨.
યોગ આમા !–તૈત્તિરીય ઉપ. ૨, ૪,
तां योगमिति मन्यन्ते स्थिरामिन्द्रियधारणाम् । अप्रमत्तस्तदा भवति योगो हि प्रभवाप्ययौ ॥
:
—હૈ।પનિષદ ૨, ૬, ૧૧. ... तत्कारणं सांख्ययोगाधिगम्यं ज्ञात्वा देवं मुच्यते सर्वपाशैः । -શ્વેતાશ્વતર ઉ૫. ૬, ૧૩. .. अध्यात्मयोगाधिगमेन देवं मत्वा धीरो हर्षशोकौ जहाति । કઠાપનિષદ ૧, ૨, સ