________________
૧૨૦
યોગશતક
એની યેાગ્યતા એટલે સુધી વધે છે કે હવે તે જીવ ફરી એવા કાઈ તીવ્ર કે તીવ્રતમ સકલેશ-પરિણામવાળા ખનતા જ નથી કે જેથી તે સિત્તેર કાડાકેાડ સાગરાપમની સ્થિતિનું મેાહનીય ક ફરી બાંધે. આવે જીવ શાસ્રીય પરિભાષા પ્રમાણે અપુનબંધક કહેવાય છે અને આ જ જીવ શુકલપાક્ષિક પણ કહેવાય છે, કેમકે હવે તેના ઉપરથી મેાહનીય કા તીવ્રતારૂપ કૃષ્ણ યા અંધકાર પક્ષ પસાર થઈ ગયા છે અને સહજ ગુણૢાના ઉડ્ડયરૂપ શુકલ અર્થાત્ ઉજજવલ પક્ષના ઉડ્ડય થયા છે. એક વાર અપુનઐધક અવસ્થા પ્રાપ્ત થઈ, એટલે કમ અને સંકલેશના ભાર ઘટતા જતા હૈાવાથી તે જયારે ગ્રંથિભેદ ભણી આગળ વધે છે ત્યારે એ માભિમુખ અને માર્ગ પતિત એવી એ વિશિષ્ટ અવસ્થાએમાંથી પણ પસાર થાય છે.
માર્ગાભિમુખ અને માર્ગ પતિત એ એક વિશિષ્ટ અવસ્થાએ પુનર્ધધકત્વ પ્રાપ્ત થયા પછી જ જીવમાં આવે છે એવા એક મત છે, જયારે ખીજો મત એવા પણ છે કે તે અવસ્થાએ અપુનમઁધકત્વ પ્રાપ્ત થયા પહેલાંની છે. પ્રથમ મત આચાય હરિભદ્રના છે અને તે તેમણે પંચસૂત્રવૃત્તિમાં સ્પષ્ટ કર્યાં છે, જ્યારે ખીજો મત યાગબિંદુ’ (શ્લા. ૧૭૯)ની અજ્ઞાતક ક ટીકામાં નોંધાયા છે, પણ ટીકાકારે તેને નિરાસ કર્યાં છે. નવાંગી ટીકાકાર આ. અભયદેવે પચાશક (૩. ૩)ની વ્યાખ્યામાં માર્ગાભિમુખ ને મા પતિતને અપુનઐધકથી જુદા અને ઊતરતી કાટિના ગણ્યા છે, તે ઉપરથી એમ લાગે છે કે કદાચ યાગબિંદુ-ટીકામાં પૂર્વી પક્ષ તરીકે આવેલા ખીજો મત આ. અભયદેવ જેવાની કાઈ પરંપરામાંથી લેવાયેલે હાય. ગમે તેમ હા, પણ એટલું ખરું કે આ ખાખત બે મત પ્રચલિત હતા. આ. હરિભદ્રના ‘ઉપદેશપદ' (èા. ૨૫૩)ની ટીકામાં આ. મુનિચંદ્રે પ્રથમ મત જ નિર્દેશ્યા છે, પરંતુ ઉ. યશેાવિજયજીએ પાતાની અપુનબેષક દ્વાત્રિંશિકા (દ્વા. ૧૪, ક્ષેા. ૨-૪)માં એ બન્ને
૧. જુએ પાંચમા સૂત્રની વ્યાખ્યાના અંતભાગ પા. ૨૮,