________________
સંશોધન ગ્રન્થમાલા : ગ્રન્થાંક ૪૯ શેઠ પૂનમચંદ કરમચંદ કટાવાળા ગ્રંથમાળા, અ. ૫ શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશાધન વિદ્યાભવન
યાકિની મહત્તાસૂનું શ્રીહરિભદ્રસૂરિકૃત
યો ગ શ ત ક [ વિવેચન અને પ્રસ્તાવના સાથે ]
સંપાદક ડૉ. ઇન્દુકલા હીરાચંદ ઝવેરી
એમ. એ., પીએચ. ડી.
પ્રાધ્યાપિકા, રામાનંદ મહાવિદ્યાલય, અમદાવાદ
ગુજરાત વિદ્યાસભા : અમદાવાદ