________________
૫૪
યાગશતક
ગુરુ યાગ શીખવે કે એના સંગમાં આવે તેા એનું પરિણામ અતિ વિર્સ – કુટુ આવે છે. એક ખાજુથી કુપાત્ર શિષ્ય યેાગીએના ગુણની કદર ન હેાવાથી તેને વગેાવે અને ખીજી ખાજુથી પેાતે તેા નષ્ટ થાય પણ ખીજા ઘણાને ભ્રમણામાં નાખી નષ્ટ કરે, એટલું જ નહિ, પણ સામાન્ય જનતામાં સાચા ધર્મનું ગૌરવ થવાને બદલે લાઘવ થાય.
પરિપક્વ ભૂમિથી ઉપરની ભૂમિકામાં પ્રવતનાર માટે સાધારણ નિયમા
एयमि परिणयम्मी पवत्तमाणस्स अहियठाणेसु । एस विही अइनिउणं पायं साहारणो नेओ ॥ ३८ ॥ निययसहावालोयण - जणवायावगम-जोगसुद्धेहिं । उचियत्तं नाऊणं निमित्तओ सय पयट्टेज्जा ॥ ३९ ॥
અથ—આ ખાખત જીવનમાં પરિપકવ થયા બાદ ઉપરના ચડિયાતા ગુણસ્થાનની ભૂમિકામાં પ્રવતનાર સૌને માટે સૂક્ષ્મ બુદ્ધિથી કહેલા આગળના નિયમા પ્રાયઃ સાધારણ સમજવા. (૩૮)
પોતાના સ્વભાવના અવલેાકનથી, લેાકવાયકાના જ્ઞાનથી અને શુદ્ધ ચેાગના વ્યાપારથી પ્રવૃત્તિનું ઔચિત્ય જાણીને શકુનાદિ નિમિત્તથી તેમાં સદા પ્રવૃત્ત થવું. (૩૯)
સમજૂતી—અધિકારાનુરૂપ મળેલા ઉપદેશ જીવનમાં ઊતરે મૈં એકરસ થાય ત્યારબાદ ઉપરની ભૂમિકાએ ચડવું હાય તેા તે માટે પ્રવૃત્ત થયા પહેલાં દરેક અધિકારીએ પેાતે સાધેલી ભૂમિકાની સ્થિરતાની ખાતરી કરવા શું શું તપાસવું જોઈ એ અને શું શું