________________
માથા ૩૩-૩૪-૩૫
ઉત્પન્ન કરવા માટે ભાવવાની બાર ભાવનાઓનાં નામ આ પ્રમાણે છે: ૧. અનિત્યત્વ, ૨. અશરણત્વ, ૩. સંસાર, ૪. એકત્વ, પ. અન્યત્વ, ૬. અશુચિત્વ, છ. આસવ, ૮. સંવર, ૯. કર્મનિર્જરા, ૧૦. ધર્મસ્વાખ્યાતત્વ, ૧૧. લોક, અને ૧૨. બધિદુર્લભત્વ. (વિસ્તાર માટે જુઓ તત્ત્વાર્થસૂત્ર ૯, ૭ ઉપરનું પં. સુખલાલજી કૃત ગુજરાતી વિવેચન પા. ૩૫૩ થી ૩૫૫.)
સામાચારીનું વિસ્તારથી કથન गुरुकुलवासो गुरुतंतयाए उचियविणयस्स करणं च । वसहीपमज्जणाइसु जत्तो तह कालवेक्खाए ॥ ३३ ॥ अणिगृहणा बलम्मी सव्वत्थ पवत्तणं पसंतीए । नियलाभचिंतणं सइ अगुग्गहो मे त्ति गुरुवयणे ॥ ३४ ॥ संवरनिच्छिड्डत्तं सुद्धछाजीवणं२१ सुपरिसुद्धं । विहिसज्झाओ मरणादवेक्खणं जइजणुवएसो ॥ ३५ ॥
અર્થ–ગુરુને અધીન રહી ગુરુકુલમાં વાસ કરે, યથાયોગ્ય વિનય કરે, અને નિયતકાળનું ધ્યાન રાખીને નિવાસસ્થાનની પ્રાર્થના વગેરેમાં પ્રયત્ન કરવા; પિતાની શક્તિ પવ્યા સિવાય બધાં જ કાર્યમાં શાંતપણે પ્રવર્તવું અને ગુરુવચન પાળવામાં મારું શ્રેય જ છે એમ હંમેશાં પિતાના લાભનું ચિંતન કરવું સંવર અર્થાત્ ત્યાગમાં નિર્દોષ પણું, શુદ્ધ ભિક્ષાવૃત્તિથી શુદ્ધ જીવન ગાળવું, શાસ્ત્રવિધિ પ્રમાણે સ્વાધ્યાય કરે અને મૃત્યુ વગેરે સંકટને સામને કરવાની
૨. પ્રતિમાં શુટુચ્છશીવન' પાઠ છે. માત્રામેળની દ્રષ્ટિએ સુખકાજીવન પાઠ રાખે છે.