________________
યશતક
૨૪
શુદ્ધ જ હાય છે. સકલેશજાળની ગ્રંથિએથી અને તેની તીવ્રતામદ્યતાથી ચિત્તની સ્થિતિ જટિલ હોય છે. તેમાં શુદ્ધિ પ્રકટા પછી પણ અશુદ્ધિના અંશા કામ કરતા રહે છે. સચત જીવનચર્ચા અથે પણ અમુક વસ્તુ ગ્રહણ કરવાની અને અમુક ત્યજવાની હૈાય છે. ગ્રહણુ ક૨વાના અને ત્યજવાના વ્યાપાર સામાન્ય રીતે અનુરાગ તેમજ દ્વેષને અધીન ચાલે છે; એટલે જીવનચર્યા નભાવતાં એકાએક રાગ-દ્વેષનાં વલણેાના ઉચ્છેદ સૌને માટે શકય નથી, તેથી એવાં વલણેા હાય તેટલે અંશે ચિત્ત અશુદ્ધ રહેવાનું. પણ સાધક એવાં વલણેાને પૂર્ણ પણે કાબુમાં લાવવા માટે પ્રયત્નશીલ હૈાય છે, આથી ચિત્તમાં નિષિદ્ધ અને વિહિત વસ્તુએ પ્રત્યે પણ સમભાવનું વલણ ક્રમે ક્રમે વધતું જાય છે. એ વલણુ જેટલે અંશે સિદ્ધ થયું તેટલે અંશે સમતા સિદ્ધ થઈ અને તેટલે અંશે સામાયિક પણશુદ્ધ જ સમજવું. આમ પ્રયત્ન અને જાગૃતિના વિકાસ સાથે સમભાવ કે સમતાની માત્રા વધતી જવાને લીધે સામાચિકની શુદ્ધિ પણ ઉત્તરાત્તર વધ્યું જ જવાની, અને તેટલા પ્રમાણમાં અશુદ્ધિ ઘટતી જવાની. છેવટે જ્યારે શુદ્ધિ પૂર્ણપણે સિદ્ધ થાય ત્યારે તેા અશુદ્ધિના એક અંશ પણ રહેવા નથી પામતા. પણ તે પહેલાંની ચિત્તસ્થિતિમાં સલેશની શુદ્ધિ— અશુદ્ધિનું છુંવત્તું મિશ્રણ અનિવાય છે, તેમ છતાં શુદ્ધિ અને અશુદ્ધિ એ બન્ને અશેા તા જુદા જ છે, ને બન્નેની અસર પણુ જીવનમાં ભિન્ન ભિન્ન દેખાય છે.
યેાગભાષ્યમાં વ્યાસે ચિત્તની પાંચ ભૂમિકા પૈકી ત્રીજી વિક્ષિપ્ત ભૂમિકાને લક્ષી સવાલ ઉઠાવ્યા છે કે એમાં થેાડે અંશે ા કલેશવૃત્તિએના નિરાધ યા સમાધિ સભવે છે, તેા પછી એ ભૂમિકાને યોગાટિમાં કેમ ન ગણવી. એના ઉત્તર એમણે સૂચવ્યા છે કે અલબત્ત, વિક્ષેપ કાળમાં પણ કોઈ કાઈ વાર વચ્ચે સમાધિ લાધે છે; પણ એ સમાધિ, વિક્ષેપ અથવા રાજસ–તામસ વૃત્તિએના