________________
૨૩૭
સંબોધસત્તરી ગા.૧૨૦
આવતો સમુદ્ર પણ ધારી શકાય છે પરંતુ અન્ય જન્મમાં કરેલાં શુભાશુભ કર્મોનું પરિણામ રોકી શકાતો નથી. ૧૧૯
★ अकयं को परिभुंजइ,सकयं नासिज कस्स किर कम्मं ?। सकयमणु/जमाणो, कीस जणो दुम्मणो होई ! ।। १२० ।।
[મ.મી. ૨૭૨] વર્ષ - નહીં કરેલાં (કર્મ) એ પરિમુંન - કોણ ભોગવે? સંવર્ઘ - કરે પોતે નાસિઝ - નાશ પામતા નથી સ્સ - કોનું રિ – નિશ્ચ
- કર્મ મુંનમાળો - ભોગવતો સ - શું કામ
ગળો - માણસ કુમળો - દુઃખી હોરું – થાય છે छा.: अकृतं कःपरिभुनक्ति ? स्वकृतं नश्येत् कस्य किल कर्म । स्वकृतमनुभुञ्जानःकस्मात् जनो दुर्मनाःभवति ।।१२०।। અર્થ નહીં કરેલા કર્મને કોણ ભોગવે? પોતે કરેલા કર્મ નિશ્ચ કોઈનાં નાશ પામતાં નથી (તો) કરેલા કર્મને ભોગવતો માણસ શું કામ દુઃખી થાય છે ? ||૧૨૦ની