________________
૨૨પ
સંબોધસત્તરી ગા.૧૦૪
અર્થ: જે દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે(અથવા) ઉપેક્ષા કરે છે તે જીવ સંસારમાં બુદ્ધિહીન થાય છે વળી પાપકર્મવડે લેપાય છે./૧૦રા
चेइअदव्वविणासे, रिसिघाए पवयणस्स उड्डाहे । संजइचउत्थभंगे, मूलग्गी बोहिलाभस्स ।।१०४।।
[સં.૨૦૫]. ફુલ - દેવ
વિપાસે - દ્રવ્યનો નાશ કર્યો છતે રિસિધાઈ - ઋષિનો ધાત કર્યો છતે પવયમ્સ - પ્રવચનની ઉઠ્ઠાદે - મલિનતા કરાયે છતે સંન - સાધ્વીના
ત્યમ - ચોથા વ્રતનો ભંગ કરાય છતે મૂતળી - મૂળમાં આગ લગાડાય છે વોદિ – બોધિના
તામર્ચ - લાભરૂપ વૃક્ષનાં छा.: चैत्यद्रव्यविनाशे ऋषिघाते प्रवचनस्य उड्डाहे । संयतीचतुर्थव्रतभङ्गे मूलाग्निर्वाधिलाभस्य ।।१०४।। અર્થ દેવદ્રવ્યનો નાશ કરવાથી, ઋષિનો ઘાત કરવાથી, પ્રવચનની મલિનતા કરવાથી અને સાધ્વીના ચોથા વ્રતનો ભંગ કરવાથી બોધિના લાભારૂપ વૃક્ષના મૂળમાં આગ લગાડાય છે. I/૧૦૪T