________________
I am શ્રી ધરણેન્દ્રપવાવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: શ્રી જીત-હીર-બુદ્ધિ-તિલક-શાંતિ -કનકપ્રભ-સોમચન્દ્રસૂરિસદ્ગુરૂભ્યો નમ:
નિત્યોપયોગી સાહિત્યમાળા - ૪
આત્મબોધક ગ્રન્થમયી
(વૈરાગ્યશતક, ઈન્દ્રિયપરાજયશતક અને સંબોધસત્તરી
છાયા – શબ્દાર્થ અને ગાથાર્થસહિત)
-: સંપાદક :પ.પૂ. આશ્રિતગણહિતચિંતક પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયજિનચંદ્રસૂરીશ્વરજી મહારાજાના
શિષ્યરત્ન સમતાનિધિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયસંયમરત્નસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન આધ્યાત્મિકદેશનાદાતા પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયયોગતિલકસૂરીશ્વરજી મહારાજા
આર્થિક સહયોગ જ શ્રી. દમણ જૈન સંધ, જ્ઞાનનિધિ
પ્રકાશક સંયમ સુવાસ