________________
૧૭૧
સંબોધસત્તરી ગા. ૨૮ અર્થ: પ્રતિરૂપવિગેરે ચૌદ, ક્ષમાવિગેરે દશપ્રકારનો ધર્મ અને બાર ભાવના આ છત્રીશ આચાર્યના ગુણો છે. માર૭
छव्वयछकायरक्खा, पंचिंदियलोहनिग्गहो खंती । भावविसोहि पडिलेहणाइ करणे विसुद्धी य ।। २८ ।।
[..૭૦૫, સં.રા. ર, પ્ર. સા. શરૂ૫૪] "તે ચૌદ ગુણો આ પ્રમાણે છે. (૧) તીર્થકર સમાન (૨) તેજસ્વી (૩) આગમધર (૪) મધુર વક્તા (૪) ગંભીર (૬) ધીમાનું (૭) ઉપદેશતત્પર (૮) અપરિગ્રાવી (૯) સૌમ્ય (૧૦)સંગ્રહશીલ (૧૧) અભિગ્રહરુચિ (૧૨) અનાત્મશ્લાધી (૧૩) સ્થિરસ્વભાવી (૧૪) પ્રશાંતહુદયી છવય- છ વ્રત
છાયરરિવી - છ જીવનિકાયની રક્ષા પવિતિય - પાંચ ઇન્દ્રિય અને તોદ - લોભનો નિદો- નિગ્રહ રવંતી – ક્ષમા માવ - ભાવ
વિસોદિ - વિશુદ્ધિ પત્તેિહVI$ - પ્રતિલેખના વગેરે કરો - કરવામાં વિસુદ્ધી - વિશુદ્ધિ ય - અને छा.: षव्रतानि षट्कायरक्षा पञ्चेन्द्रियलोभनिग्रहो शान्तिः । भावविशुद्धिः प्रतिलेखनादिकरणे विशुद्धिश्च।।२८ ॥ અર્થઃ છ વ્રત, છ જવનિકાયની રક્ષા, પાંચ ઈન્દ્રિય અને