SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) શ્રી વષિમંડલ વૃત્તિ ઉત્તરાઈ .. “આ મહાકષ્ટ કરનારા અને સર્વધારી મુનિ વંદના કરવા યોગ્ય છે.” એમ ધારી દેવતાઓએ તુરત તેમના દેહને મહિમા કર્યો. હવે એમ બન્યું કે અવંતિસુકમાલની બત્રીસ સ્ત્રીઓ કે જેમનાં મન પિતાના પતિને વિષે હતા તે સ્ત્રીઓ, ગુરૂ પાસે પિતાના પતિને ન દેખી શ્રી સુહસ્તસૂરિને પૂછવા લાગી. “હે ભગવન્! અમારા પતિ ક્યાં છે, તે અમને કહ?” શ્રી સુહ સ્તી સૂરિએ, કૃતના ઉપયોગથી અવંતિસુકુમાલની સ્થિતિ જાણી તે સ્ત્રીઓની આગલા સર્વ વાત કહી. પછી શેકથી વ્યાકુલ થએલી સર્વે સ્ત્રીઓએ પિતાના ઘરે જઈ ભદ્રાની આગલ તે સર્વ વૃત્તાંત કહ્યું. અવંતિસુકમાલની માતા ભદ્રા પણ પ્રભાત સર્વ વહુની સાથે કંથેરિકાથી વ્યાપ્ત એવા મસાનમાં જઈ. ત્યાં નિરૂત્ય દિશામાં શિયાલણી ખેંચી ગએલી એવા પિતાના પુત્રના કલેવરને જોઈ વહુઓની સાથે ભદ્રા રૂદન કરવા લાગી. બહુ કાલ રૂદન કરી તથા વિલાપ કરી પછી પિતાની મેલે ઉત્પન્ન થએલા વૈરાગ્યવાલી ભદ્રાએ શિપ્રાનદીને કાંઠે પુત્રનું ઉર્ધ્વદેહિક કરી, ઘરે આવી અને એક ગર્ભિણી વહુને ઘેર રાખી બાકીની એકત્રીશ વહુઓ સહિત પિતે શ્રી સુહરતી સૂરિ પાસે દીક્ષા લીધી. પછી ગણિી વહુએ એક પુત્રને જન્મ આપે. તે પત્રે અવંતિસુકુમાલના મૃત્યુને થાનકે મહાકાલ નામને અને મહટે જિનપ્રાસાદ કરાવ્યું. તે લેકમાં પ્રસિદ્ધ થયે પણ તે કાલાંતરે મિથ્યાત્વીપણું પામે. ભગવાન સુહસ્તસૂરિ પણ ગ્ય શિષ્યને પિતાને ગ૭ સેંપી પોતે અનશન લઈ દેવલેક પ્રત્યે ગયા. 'श्रीआर्यमहागिरि' अने 'श्रीआर्यमुहस्ति' नामना दशपूर्वधरोनी कथा संपूर्ण. निव्वुढा जेण तया, पन्नवणा सर्वभावपन्नवणा ॥ तेवीसइमो पुरिसपवरो, सो जयउ सामज्जो ॥ १८० ॥ જેમણે સર્વ ભાવને પ્રરૂપણ કરનાર પન્નવણ (પ્રજ્ઞાપના) નામને ગ્રંથ બનાવ્યું. તે ત્રેવીસમા શ્યામાર્ય નામના ઉત્તમ પુરૂષ જયવંતા વર્તો. पढमणुओगे कासी, जिणचक्किदसारचरिअपूव्वभवे ॥ कालगसूरी बहुओलोगणुओगे निमित्तं च ॥ १८१॥ કાલકસૂરિએ પ્રથમાનુગ અને કાનુગ એવા બે ગ્રંથ કર્યા છે. તેમાં પ્રથમાનગને વિષે જિન, ચક્રવતી અને દસા (દસાર કુલમાં થએલા પુરૂષ) નાં ચરિત્ર અને પૂર્વભવે છે. તેમજ કાનુગને વિષે ઘણું નિમિત્ત કહ્યાં છે. अज्जसमुदगणहरे, दुइलिए पिपईपिहोसव्वं ॥ सुतत्थचरमपोरिसि, समुठिए तिनिकिइकम्मा ॥ १८२ ॥ આર્ય સમુદ્રસૂરિ દુર્બલ એટલે બહુ પ્રયાસ કરવામાં અસમર્થ હતા. એ કાર
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy