SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૪ ) શ્રીઋષમડલવૃત્તિ ઉત્તરાદ્ધ નથી, કે જે ધ્યાનાગ્નિને વિષે ત્રણ વિશ્વનું દમન કરનાર કામદેવ પાતે પેાતાની પેઠે ક્ષય પામ્યા. पणमह भत्तिभरेण, तिक्कालं तिविहकरणजोएण || सिरिथूलभदपाए, निहणिअकंदष्पभडवाए || १७४ | હૈ લેાકેા ! તમે કામદેવના સુભટવાદને જીતનારા શ્રી સ્થૂલભદ્ર મુનિના ચરણુને ત્રણે કાળ મન, વચન અને કાયાના યોગે કરી બહુ ભક્તિવડે પ્રણામ કરો. * 'श्री स्थलिभद्रस्वामी' नामना अंतिम श्रुतकेवलीनी कथा. પાટલીપુરમાં નવમે! નંદ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને બુદ્ધિના ભંડારરૂપ શકટાળ નામે પ્રધાન હતા. તે પ્રધાનને સાક્ષાત્ લક્ષ્મીના સરખી ઉત્તમ રૂપસાભાગ્યથી મનેાહર એવી લક્ષ્મીવતી નામે સતી સ્ત્રી હતી. તેને અતિ વિનયવાળા અને ન્યાયવંત એવા મ્હોટા સ્થૂલભદ્ર નામે પુત્ર હતા. અને પવિત્ર ગુણના ભંડાર રૂપ બીજો શ્રિયક નામે ન્હાના પુત્ર હતા. તે નગરમાં ઉર્વીસી સમાન કેાશા નામની વેશ્યા રહેતી હતી. સ્થુલભદ્ર તે વેશ્યાના ઘરમાં ખાર વર્ષ પર્યંત રહ્યા હતા. વિષયના લાલચુ એવા સ્થૂલભદ્ર ખાર ક્રોડ સુવર્ણ આપી તેના ઘરને વિષે રહી બહુ ભક્તિથી તેને ભાગવતા હતા. જાણે વક્ષસ્થળની બીજી સંપતિ હાયની ? એમ શ્રીયક શ્રી ન’દરાજાના અંગરક્ષક અને અતિ વિશ્વાસનુ પાત્ર થયા હતા. તે નગરમાં ઉત્તમ બુદ્ધિવાળા, કવિ, પ્રમાણિક અને મહા વ્યાકરણના જાણુ એવા એક વરરૂચિ નામના શ્રેષ્ઠ બ્રાહ્મણુ વસતા હતા. તે હંમેશાં પેાતાના બનાવેલા એકસો આઠ ના કાવ્યથી નંદરાજાની સ્તુતિ કરતા, પણ તે મિથ્યાoિ હાવાથી મંત્રી ક્યારે પણુ રાજા પાસે તેની પ્રશંસા કરતા નહિ, વરરૂચિ ઇનામ નહિ મલવાના કારણને જાણી પ્રધાનની સ્ત્રી પાસે જવા લાગ્યા. પ્રધાનની સ્ત્રીએ તેને કાર્ય પૂછ્યું એટલે તેણે કહ્યું કે “ તમારા પતિ રાજાની આગળ મ્હારા કાવ્યની શા કારણથી પ્રશંસા નથી કરતા ? તે હું જાણતા નથી.” બ્રાહ્મણે બહુ આગ્રહ કરેલા હાવાથી લક્ષ્મીવતીએ પેાતાના પતિને રાજાની પાસે બ્રાહ્મણુની પ્રશંસા કરવાનું શ્રુ એટલે તેણે કહ્યુ. “ હું પ્રિયે ! તે મિથ્યાઢષ્ટિના કાવ્યને હુ` કેમ વખાણું ?” પ્રિયાએ અહુ આગ્રહ કર્યો એટલે પ્રધાને રાજાની આગળ તેની પ્રશ ંસા કરવાનું કબુલ કર્યું પછી બીજે દિવસે પ્રધાને, વરરૂચિના કાવ્યની રાજા પાસે પ્રશસા કરી, તે રાજાએ તેને એક સા ાઠ સાના મ્હારા આપી. કહ્યું છે કે રાજમાન્ય પુરૂષની જીવી શકાય છે. રાજાએ વરરૂચિને એકસેસ આસાના મંત્રી શકટાલે રાજાને કહ્યુ કે “ આપે આ તેને શું આપ્યું? રાજાએ કહ્યું. “ હે સખે ! હારી પ્રશંસાથીજ મે તેને તે આપેલું છે. કારણુ જો એમ ન હાત તે અનુકુળ વાણીથી પણ મ્હાશ આપી તે જોઈ તેને પ્રથમથી શા માટે ન આપતા ?” મંત્રીએ કહ્યું “ મહારાજ ! તે વખતે
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy