________________
( ૨૧ )
(
{ શ્રીજ’ભૂસ્વામી' નામના ચમકેવલીની કથા.
આ જ દ્રીપની અંદર રહેલા ભરતક્ષેત્રને વિષે મગધ નામના દેશમાં સુગ્રામ નામે ગામ છે, ત્યાં શ્રેષ્ઠ એવા રાષ્ટ્રકુટ નામે ધનવંત ગૃહસ્થ રહેતા હતા. તેને રેવતી નામની સ્ત્રીથી ઉત્પન્ન થએલા ભવદત્ત અને ભવદેવ નામના બે પુત્ર હતા. ભવદત્ત યુવાવસ્થાવાલા હતા છતાં તેણે સુસ્થિત સદ્ગુરૂ પાસે સંસારસમુદ્રને તારનારી દીક્ષા લીધી. પછી શાસ્ત્રોના પાર પામેલા ભવદત્ત મુનિ ખડ્ગધારા સમાન ઉગ્ર વ્રતને પાલતા છતાં ગુરૂની સાથે વિહાર કરવા લાગ્યા.
એકદા તે ગણુના એક મુનિએ ગુરૂની વિન ંતિ કરી કે “ હું સ્વામિન્! મને મ્હારા અંજનાને પ્રતિષેધ કરવા માટે જવાની આજ્ઞા આપા ત્યાં એક મ્હારા ખ રહે છે તે સ્વભાવે ભદ્રક હાવાથી મ્હારા ઉપર ખડુ સ્નેહ રાખે છે તે તે મને જોઇને દીક્ષા લેશે ” પછી ગીતા એવા તે સાધુને ગુરૂએ આજ્ઞા આપી. કારણકે પરના નિસ્તાર કરવામાં તત્પર એવા શિષ્યા ઉપર સુગુરૂએ હમેશાં પ્રીતિ ધરે છે. પછી તે મુનિ પિતાને ઘરે ગયા તે ત્યાં તેમણે પોતાના ન્હાના અનાજ સ્વજનાને વ્યગ્રતા કરનારો વિવાહોત્સવ આર ંભેલે દીઠેા. મુનિને ન્હાનેા ખંધુ પશુ વિવાહના ઉડ્સથી વિઠ્ઠલ બની ગયા હતા તેથી તે પણ બીજા કાયોને ભૂલી જઈ વિવાડુના કાર્યમાં વ્યાકુલ થઈ રહ્યો હતા, તેથી તેણે વિવાહના અવસરે આવેલા એવા પોતાના šાટા અધુરૂપ મુનિને એલખ્યા નહીં અને આવકાર પશુ આપ્યા નહી' તેા પછી તેને દીક્ષા લેવાની તેા વાતજ શી ? પછી વિલક્ષ થએલા મુનિ ફ્રી ગુરૂ પાસે આવ્યા ત્યાં તેમણે આલેચના લઈ પેાતાના ન્હાના ભાઇની સર્વ વાત નિવેદન કરી. ભદત્તે પેલા મુનિને કહ્યું. “ અહા ! તમારા ભાઈની કંઠારતા ઉગ્ર ઢેખાય છે, કે જેણે પેાતાના ઘરે આવેલા મ્હોટા બંધુ મુનિની અવજ્ઞા કરી. શું ગુરૂની ભકિતથી વિવાહ કાતુક વધારે કલ્યાણકારી છે? કે જે તમારા ભાઈ હર્ષોંસહિત વિવાહકાતુકને ત્યજી દઈ પાતાના મ્હાટા ભાઈ રૂપ શુરૂ પાસે ન આવ્યા. જે આપણા ગુરૂ મગધ દેશમાં વિહાર કરશે તે હું મ્હારા ન્હાના ભાઇનુ "કૈાતુક તમને બતાવીશ. '
એકદા શ્રી સુસ્થિર ગુરૂ વિહાર કરતા કરતા મગધ દેશ પ્રત્યે ગયા. આ વખતે નિપુણ એવા ભવદત્ત ગુરૂને નમસ્કાર કરીને વિન ંતિ કરી કે “હે ભગવંત ! દયાવત એવા આપ જે મને આજ્ઞા આપે તે હું આપની આજ્ઞાથી અહીં નજીક રહેલા મ્હારા સ્વજનને મલી આવું. ” ગુરૂએ ફક્ત ભવદત્ત એકલાને ત્યાં જવાની રજા આપી, તેથી તે ઉપશમધારી ભવદત્ત પોતાના સ્વજનાના ઘર પ્રત્યે ગયે.
આ વખતે ભવઢતનેા ન્હાના ભાઈ ભત્રદેવ નાગઢત્ત નામના શ્રેષ્ઠીની વાસુકી સ્ત્રીના ઉદરથી ઉત્પન્ન થએલી પુત્રીને હષથી પરણ્યા હતા ભવદત્ત મુનિનું આગમન સાંભલી હર્ષ પામેલા અને વિવાહેાત્સવ કરી રહેલા સર્વે વિવેકી ખંધુએ તેમની પાસે ગયા. પ્રથમ પ્રાસુક જલથી મુનિના ચરણને ધેાઈ સર્વે માણસોએ તીર્થના જલથી અધિક