SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૧૪ ) શ્રીઋષિસ'ડલ વૃત્તિ ઉત્તરાદ્ધ પછી અપમાન થયું જાણી શ્રેણિક, પેાતાના પિતાના નગરમાંથી નિકલી એનાતટ નગરે ગયા. ત્યાં તે નગરમાં પ્રવેશ કરી શ્રેષ્ઠ ચિત્તવાળા ભદ્રશ્રેષ્ઠિની દુકાન ઉપર જાણે લાભાયનું મૂર્તિમંત કર્મ જ હાયની ? એમ બેઠા. આ વખતે તે નગરમાં કાઇ મ્હોટા ઉત્સવ ચાલતા હતા. તેથી બહુ માણુસા નિવેન વસ્ત્ર, આભૂ ષણુ, અંગરાગ ધારણ કરવામાં વ્યગ્ર બની ગયા હતા. તેથી શ્રેષ્ઠી બહુ કરિયાણાની ખપત હાાથી વ્યાકુલ બની ગયા હતા. શ્રેણિકે શ્રેષ્ઠીને કાંઇ પુટપુટયાદિ આપ્યું. તેથી શ્રેણિકના માહાત્મ્યથી શ્રેષ્ઠી બહુ ધન કમાણેા. કહ્યું છે કે ભાગ્યશાલી પુરૂષોને પરદેશમાં લક્ષ્મી સહાયકારી થાય છે. શ્રેષ્ઠીએ અભયકુમારને પૂછ્યું, “ તમે આજે કયા પુણ્યવતાના પરાણા થયા છે. ? ” શ્રેણિકે હસીને કહ્યું “ હું સુંદર ! તમારાજ. આજ રાતે સ્વમમાં મે જે આન ંદિત, ચાગ્ય અને શ્રેષ્ઠ પુરૂષને દીઠે છે તે સાક્ષાત્ આજ છે. ” એમ મનમાં વિચાર કરીને કહેવા લાગ્યા. “ અહા ! હું ભાગ્યવંત છું. જે તમે મ્હારા પરાણા થશેા. નિશ્ચે આ આળસુના ઘરને વિષે ગંગા નદીના આવવા જેવું થયું છે. પછી ભદ્રશ્રેષ્ઠી, દુકાન બંધ કરી શ્રેણિકને પોતાના ઘર પ્રત્યે લઇ ગયા. ત્યાં તેણે શ્રેણિકને વસ્રદાનાદિ પૂર્વક વિધિથી ભાજન કરાવ્યું. પછી શ્રેણિક તે શ્રેષ્ઠીને ઘરે રહેવા લાગ્યા. ,, ,, કહ્યું. “ એકદા ભદ્રશ્રેષ્ઠીએ શ્રેણિકને પોતાની નદાપુત્રી પરણવાની યાચના કરી. શ્રેણિકે અજાણુ કુલવાલા મને તમે પેાતાની પુત્રી કેમ આપશે ? ” શ્રેષ્ઠીએ કહ્યું. “ મેં તમારા ગુણેાથી તમારૂં કુલ જાણ્યું છે. પછી શ્રેષ્ઠીના આગ્રહથી શ્રેણિક તેની નંદાપુત્રીને પરણ્યા. અને ધવલ મ ંગલ વરસ્યું. પાતાની તે પ્રિયાની સાથે અનેક પ્રકારના ભાગાને ભાગવતા છતા શ્રેણિક×નિકુંજમાં હસ્તિની પેઠે શ્રેષ્ઠીને ત્યાં રહેવા લાગ્યા. અહીં પ્રસેનજિત રાજાએ શ્રેણિકની સર્વ હકીકત જાણી. કારણકે નરેંદ્ર ચરરૂપ નેત્રથી સહસ્રાક્ષ કહેવાય છે. પ્રસેનજિત રાજાએ, અંતકારી ઉત્પન્ન થએલા રાગથી પેાતાનું મૃત્યુ પાસે આવ્યું જાણીને તુરત શ્રેણિકને પાતાની પાસે તેડી લાવવા માટે ઉંટવાલાઓને આજ્ઞા આપી, અહિં બેનાતટ ઉંટવાળા પાસેથી પોતાના પિતાને રાગ ઉત્પન્ન થએલા જાણી શ્રેણિક સ્નેહથી નંદાની આજ્ઞા લઈ તુરત ચાલી નીકલ્યા. પણ તે વખતે તેણે નંદાને “ અમે સજગૃહ નગરમાં રહેનારા પાંડુંગર કુડયકા ગાપાલ ( ગાવાળ ) છીએ. ” એટલા અક્ષરા લખી આપ્યા. મ્હારા પિતાના રાગની વાત ખીજા રાજાએ ન જાણે. એમ ધારી શ્રેણિક તુરત ઉંટડી ઉપર બેસી રાજગૃહ નગર પ્રત્યે આવ્યા. પુત્રને જોઇ હુ પામેલા પ્રસેનજિત ભૂપાલે, તુરત શ્રેણિકને હનાં આંસુસહિત સુવર્ણના કુંભમાં ભરેલા જલથી રાજ્યાભિષેક કર્યો. ત્યાર પછી તે ભૂપતિ પંચ નમસ્કારનું તથા પાર્શ્વનાથ જિનેશ્વરનું સ્મરણ કરી લતાથી ભરપુર પ્રદેશ. '
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy