________________
શ્રી સુબાહકુમાર નામના મહષિીની કથા, (૨૭૯) અર્થને વિષે પ્રમાદ ન કરતાં યત્ન રાખ.” એમ કહીને માતા ધારિણું પિતાને ઘેર ગઈ.
પછી સુબાહુકુમારે શ્રી જિનેશ્વર પ્રભુ પાસે જઈને કહ્યું. “હે જિનેશ્વર! જન્મ મૃત્યુ વિગેરેથી ભયંકર એ આ લેક છે. માટે તેને નાશ કરનારી દીક્ષા મને આપે. પ્રભુએ તેને દીક્ષા આપીને કહ્યું, આ દીક્ષા ત્યારે ઉત્કૃષ્ટ રીતે પાળવી.
આપની આજ્ઞા પ્રમાણે હું ચાલીશ.” એમ કહેતા એવા તે સુબાહુને પ્રભુએ બીજા સ્થવિર સાધુઓ પાસે રાખ્યા. ત્યાં નિર્મલ સંયમવાલા તે સુબાહ મુનિ અગીયાર અંગ ભણ્યા. માસક્ષમણ, પક્ષક્ષમણ, દશમ, દ્વાદશ, છઠ અને અઠમ ઇત્યાદિ ઉપવાસવડે તે મુનિએ બહુ વર્ષ ચારિત્ર પાડ્યું. છેવટ આલોચના લઈ, પ્રતિકમી અને સંલેખના કરી મૃત્યુ પામેલા તે સુબાહુમુનિ સૈધર્મ દેવકને વિષે હેટા વૈભવવાલા દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં બહ ભેગો ભેગવી આયુષ્યના ક્ષયથી ચવી તે સુબાને જીવ કે ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયે. ત્યાં પણ તે અદ્ભુત ભેગને ભેગવી અંતે દીક્ષા લઈ સનકુમાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. એવી રીતે પાંચમા, સાતમા અને દશમા દેવલોકમાં તેમજ સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં એક એક મનુષ્ય ભવના અંતરે ઉત્પન્ન થયે. એવી રીતે ચાદ દેવલેકમાં ઉત્પન્ન થયા પછી મહા વિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે. ત્યાં તે પ્રવજ્યા લઈ, કર્મને ખપાવી કેવલી થઈ અને પછી તે સુબાહુને જીવ નિશ્ચલ અને શાશ્વતા સુખવાલા એક્ષપદને પામશે.
'श्रीसुबाहुकुमार' नामना महर्षिनी कथा संपूर्ण.
लोए व अलोए वा, पुट्विं एमाइ पुच्छिओ वीरो ॥
रोहा ! सासयभावाण, नाणपुवित्ति अकहिंसु ॥ १३२ ॥ સર્વજ્ઞ શ્રી વિરપ્રભુને સમવસરેલા જાણી મિથ્યાત્વી એવા રોહક નામના કઈ પુરૂષે પ્રભુ પાસે આવીને પૂછયું કે પ્રથમ લેક ઉત્પન્ન થયો કે અલેક ઉ. ત્પન્ન થયે? પ્રભુએ કહ્યું “હે રેહક ! શાવત ભાવને કઈ પણું અનુક્રમ નથી. અમુક શાશ્વત વસ્તુ પૂર્વની ઉત્પન્ન થએલી છે કે અમુક વસ્તુ પછીથી ઉત્પન્ન થએલી છે એ વિચાર શાશ્વતી વસ્તુ ઉપર હોઈ શકતા નથી. ૧૩૨ છે
संते व असंते वा, लोए इच्चाइ पिंगलगमुणिणा॥
पुट्टो निव्वागरणो, वीरसगासम्मि पहइओ ॥ १३३ ॥ શ્રીવીર પ્રભુએ રેકને ઉત્તર આપ્યા પછી ત્યાં બેઠેલા પિંગલક નામના મુનિએ હકને કહ્યું. “હે રેહક! હું પ્રથમ તને પૂછું છું તેને ઉત્તર આપ. આ લોક સાંત (અંતવાળે છે કે અનંત (અંતવિનાને) છે ? વળી એ લેક સાદિ (આદિ