________________
સાયંકાલીન દેવવંદન
૩૧૯ એક નિત્યં વિમલમાચલ સર્વદા સાક્ષીભૂતમ્ ભાવાતીત ત્રિગુણ રહિત સગુરુ તં નમામિ ૧૦
ભાવાર્થ :- આત્માના આનંદથી ભરપૂર, પરમ સુખ આપનાર, કેવલજ્ઞાનની મૂર્તિ, માન-અપમાન, હર્ષ-શોક, જન્મમૃત્યુ આદિ દ્વન્દ્ર (જોડકાં) થી રહિત, આકાશ જેવા અરૂપી અને અસંગ, તત્ત્વમસિ (જવું છે તેવું) આદિ સદ્ગુરુનાં વચનરૂપ મહાવાક્યોથી સમજવા યોગ્ય, એક, નિત્ય, નિર્મળ, સ્થિર અને હંમેશા સાક્ષીરૂપે રહેલા, નિર્વિકલ્પ, મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્ર્યથી રહિત અથવા સત્ત્વ, રજસ્ ને તમન્ એ ત્રિગુણથી રહિત એવા સદ્ગુરુને હું નમસ્કાર કરું છું. સત્ત્વ એટલે સારા ગુણ, રજસ્ એટલે ભોગની ઇચ્છા અને તમસુ એટલે બીજાને નુકસાન કરીને રાજી થવું, એ ત્રણથી રહિત-
વિભાવથી રહિત. આનન્દમાનજકર પ્રસન્ન, જ્ઞાનસ્વરૂપ નિજબોઘરૂપમુ; યોગીજમીચં ભવરોગવૈદ્ય શ્રીમદ્ ગુરુ નિત્યમાં નમામિ.૧૧
ભાવાર્થ - જે આનંદસ્વરૂપ છે અને આનંદને આપનારા છે, રાગદ્વેષ રહિત હોવાથી પ્રસન્ન છે, જ્ઞાનસ્વરૂપ શાનની મૂર્તિ છે, આત્મજ્ઞાનસ્વરૂપ અનુભવસ્વરૂપ છે, મહા યોગીઓથી ઈષ્ય એટલે વખાણવા યોગ્ય છે, સંસારરૂપી રોગને મટાડનાર વૈદ્ય છે તે શ્રીમદ્ સદ્ગુરુને હું નિત્ય નમસ્કાર કરું છું. શ્રીમદ્ પરબ્રહાગુરુ વદામિ, શ્રીમદ્ પરબ્રહાગુરું નમામિ; શ્રીમદ્ પરબ્રહાગુરું ભામિ, શ્રીમદ્ પરબ્રહ્મગુરું સ્મરામિ. ૧૨
ભાવાર્થ :- શ્રીમદ્ પરમાત્મા ગુરુ સાથે હું બોલું છું,