________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
જન્મ કલ્યાણક પંચરૂપ, સોહમપતિ આવે; પંચવર્ણ કળશે કરી, સુરગિરિ નવરાવે. ૪ પંચ સાખ અંગુઠો, અમૃત સંચારે, બાલપણે જિન વાજ કાજ, એમ ભક્તિશું ધારે. ૫ પંચધાવ પાલી જતે, યૌવન વય પાવે; પંચ વિષય વિષવેલી તોડી, સંયમ મન ભાવે. ૬ પંચ પ્રમાદ પંચ, ઈદ્રિબલ મોડી; પંચ મહાવ્રત આદરે, દેઈ ધન કોડી. ૭. પંચાચાર આરામમાં, પામ્યા પંચમ જ્ઞાન; પંચ દેહ વર્જિત થયા, પંચ હસ્તાક્ષર માન. ૮ પંચમી ગતિ ભરતાર તાર, પૂર્ણપરમાનંદ; પંચમી તપ આરાધતાં, ક્ષમાવિજય જિનચંદ. ૯
૦
E (૫૩) શ્રી પાર્શ્વવનાથપ્રભુનું ચૈત્યવંદન 5. ૐ નમઃ પાર્શ્વનાથાય, વિશ્વચિન્તામણીયતે; હું ધરણેન્દ્ર-વૈરૂટ્યા-પઘાદેવી-યુતાય તે. શાન્તિ-તુષ્ટિ-મહાપુષ્ટિ-વૃતિ- કીર્તિ-વિધાયિને; ૐ હું દ્વિવ્યાલવૈતાલ, સર્વાધિવ્યાધિનાશિને. જયાડજિતાખ્યા વિજયાખ્યાડપરાજિતયાન્વિત દિશપાલેગેહિયક્ષેર્વિદ્યાદેવીભિરન્વિતઃ. 3ૐ અસિઆઉસાય નમસ્તત્ર સૈલૌક્યનાથતામ્ ચતુઃષષ્ટિસુરેન્દ્રાસ્તે, ભાસને છત્રચામરે. શ્રીશંખેશ્વરમંડન! પાર્શ્વજિન! પ્રણતકલ્પતરૂકલ્પ! ચૂરય દુવ્રત, પૂરય મે વાંછિત નાથ!
જ
દ
૫૦