SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવંદનો ઈસુકારે જિનાદ્રો દધિમુખચગિરી વ્યંતરે સ્વર્ગલોકે, જ્યોતિર્લોકે ભવંતિ ત્રિભુવનવલયે યાનિ ચેત્યાલયાનિ. શ્રીમત્તિી ૯ ઈત્યં શ્રી જૈનચૈત્યસ્તવનમમુદિન યે પઠન્તિ પ્રવીણા, પ્રોદ્યકલ્યાણહેતું કલિમલહરણે ભક્તિભાજસ્ત્રિસંધ્ય; તેષાં શ્રી તીર્થયાત્રાફલમતુમલ જાયતે માનવાનાં, કાર્યાણ સિદ્ધિરુચ્ચે પ્રમુદિતમનમાં ચિત્તમાનંદકારિ. શ્રીમત્તી ૧૦ 5 (૪૧) સુરકિન્નર ચૈત્યવંદન કા સુરકિન્નરનાગમરિંદનત, પ્રણમામિ યુગાદિમજિનમજિત; સંભવમભિનંદનમથ સુમતિ, પદ્મપ્રભમુજ્જવલધરમતિ.... ૧ વંદે ચ સુપાર્શ્વજિનેન્દ્રમાં, ચન્દ્રપ્રભમષ્ટકુકર્મદહં; સુવિધિપ્રભુશિતલજિનયુગલ, શ્રેયાંસમસંશયમતુલબલમ. ૨ પ્રભુમચર્ય નૃપવાસુપૂજ્યસુત, જિનવિમલમનંતમભિજ્ઞનત; નમ ધર્મમધર્મનિવારિગુણ, શ્રી શાંતિનુત્તરકાંતિગુણમ્. ૩ કુંથશ્રીઅરમલ્લીશજિનાનુ, મુનિસુવ્રતનમિનેમીસ્તમસિદિનાનું શ્રી પાર્શ્વજિનેન્દ્રમિભેન્દ્રનત, વંદે જિનવીરમભીરુતમમ્. ૪ કિલશ ઈતિ-નાગ-કિન્નર-નર-પુરન્દર-વંદિત-ક્રમ-પંકજા, નિર્જિત-મહારિપુ-મોહ-મત્સર-માન-મદ-મકરધ્વજાઃ, વિલસત્તિ સતત સકલ-મંગલ કેલિ-કાનન-સબ્રિભાત, સર્વે જિના મે હૃદય-કમલે રાજહંસસમપ્રભા. ૫ gk (૪૨) શ્રી વર્ધમાન તપનું ચૈત્યવંદન 5. વર્ધમાન જિન ઉપદિશે, વર્ધમાન તપસાર; કરવો વિધિ જોગે સદા, કઠિન કર્મ સંહાર. ૧ ૪૫
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy