________________
ચૈત્યવંદનો
(૨૭)
સામાન્ય જિન ચૈત્યવંદન
જય જય શ્રી જિનરાજ આજ, મળીયો મુજ સ્વામી; અવિનાશી અકલંકરૂપ, જગ અંતરજામી. રૂપારૂપી ધર્મદેવ, આતમ આરામી; ચિદાનંદ ચેતન અચિંત્ય
શિવલીલા પામી. ૨
સકલ સિદ્ધ વરબુદ્ધ;
,
૩
સિદ્ધ બુદ્ધ તુજ વંદતાં એ રમો પ્રભુ ધ્યાને કરી, પ્રગટે આતમ હૈં. કાળ અનંત સ્થાવર ગ્રહી, ભમીયો ભવમાંહી; વિકલેદ્રિય માંહી વસ્યો, સ્થિરતા નહીં ક્યાંહી. ૪ તિર્યંચ પંચેન્દ્રિય માંહી દેવ, કરમે હું આવ્યો; કરી કુકર્મ નરકે ગયો, તુમ દરશણ નહિ પાયો. ૫ એમ અનંતકાલે કરી, પામ્યો નર અવતાર; હવે જગતારક તું મલ્યો, ભવજલ પાર ઉતાર.
૧
(૨૮) શ્રી પંચતીર્થનું ચૈત્યવંદન
આજ દેવ અરિહંત નમું, સમરૂં તારૂં નામ; જ્યાં જ્યાં પ્રતિમા જિનતણી, ત્યાં ત્યાં કરૂં પ્રણામ. શત્રુંજયશ્રી આદિદેવ, ને નમું ગિરનાર; તારંગે શ્રી અજિતનાથ, આબુ રિખભ જુહાર. અષ્ટાપદ ગિરિ ઉપરે, જિન ચોવીસે જોય; મણિમય મૂરતી માનશું, ભરતે સમેતશિખર તીરથ વડુંએ, જ્યાં વૈભાર-ગિરિવર ઉપરે, શ્રી વીર્
ભરાવી સોય.
માંડવગઢનો રાજીઓ, નામે
દેવ સુપાસ;
ઋષભ કહે જિન સમરતા, પહોંચે મનની આશ. ૫
૩૯
વીશે જિનપાય; જિનેશ્વર રાય.
૧
ર
૪