________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
પાર્શ્વનાથ, ૧૪ નવપલ્લવ પાર્શ્વનાથ, ૧૫ ચિંતામણી પાર્શ્વનાથ, ૧૬ દ્રાવડતીર્થ, ૧૭ મુનિસુવ્રતતીર્થ, ૧૮ ભાભાતીર્થ, ૧૯ સાચોરી, ૨૦ મહાવીર, ૨૧ મહુડી તીર્થ, ૨૨ શેરીસા, ૨૩ રાવણતીર્થ, ૨૪ અજારા પાર્શ્વનાથ, ૨૫ બલેજા પાર્શ્વનાથ, ૨૬ માલાતીર્થ, ૨૭ પ્રતિષ્ઠાનપુર, ૨૮ અંતરીક્ષજી, ૨૯ કુલપાકજી, ૩૦ સુલાહારો, ૩૧ ઉબરવડીઓ, ૩૨ ક્ષત્રીકુંડ, ૩૩ શંખેશ્વરજી, ૩૪ લોડણ પાર્શ્વનાથ, ૩૫ ભટેવા પાર્શ્વનાથ, ૩૬ સહસ્ત્રફણા પાર્શ્વનાથ, ૩૭ વરંકાણા પાર્શ્વનાથ, ૩૮ ખંભણવાડા, ૩૯ પંચાસરા પાર્શ્વનાથ, ૪૦ ધૃતકલ્લોલ પાર્શ્વનાથ, ૪૧ અવંતિ પાર્શ્વનાથ, ૪૨ થંભણ પાર્શ્વનાથ, ૪૩ નવખંડા પાર્શ્વનાથ, ૪૪ ગૌતમતીર્થ, ૪૫ સપ્તફણા પાર્શ્વનાથ, ૪૬ અપાપુરી, ૪૭ કરહેડા પાર્શ્વનાથ, ૪૮ કોસંબી, ૪૯ કોસલપુર, ૫૦ મક્ષીજી, ૫૧ કાંકદી, પર ભદ્રપુરી, પ૩ સિંહપુરી, ૫૪ કંપિલાપુરી, ૫૫ રત્નપુરી, ૫૬ મથુરાપુરી, ૫૭ રાજગૃહી, ૫૮ શૌરીપુરી, ૫૯ હસ્તિનાપુર, ૬૦ તળાજા, ૬૧ કદંબગિરિ, દર બગડો, ૬૩ વડનગર, ૬૪ ધુલેવા, ૬૫ લોહિચા, ૬૬ બાહુબલીજી, ૬૭ મરૂદેવા, ૬૮ પુંડરીક. (આ અડસઠ તીરથ હસ્ત લિખિત પાનાઓમાં જોવામાં આવે છે)
પ્રશ્ન :- બાવન્ન અક્ષર કયા?
ઉત્તર :- અ, આ, ઈ, ઈ, ઉ, ઊ, શ્વ, ઋ, લુ, ટુ, એ, ઐ, ઓ, ઔ, અં, અડ, ક, ખ, ગ, ઘ, ડ, ચ, છ, જ, ઝ, ગ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, ષ, સ, હ, ળ, ક્ષ, જ્ઞ.
પ્રશ્ન :- ચાર પ્રકારના અજીર્ણ કયા?
ઉત્તર :- ૧ જ્ઞાનનું અજીર્ણ માન, ૨ તપસ્યાનું અજીર્ણ ક્રોધ, ૩ ક્રિયાનું અજીર્ણ પારકી નિંદા, ૪ અન્નનું અજીર્ણ વિશુચિકા.
પ્રશ્ન :- ચાર અનુષ્ઠાન કયા? ઉત્તર :- ૧ પ્રીતિ અનુષ્ઠાન, ધર્મના કાર્યમાં બીજા કાર્યોનો
૫૮૨)