SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા || श्री - धृतकल्लोल - पार्श्वनाथाय नमः ।। - - અહંદ–ગુણ–વારિધિ-નરેન્દ્ર-નૌકા * F % - - - - ( વિભાગ ૬ - - [ ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ] તપ વિષે . જ્યાં સુધી નાની ઉમર હોય; ઉગતી યુવાની હોય, ત્યાં સુધી વર્ષો સુધી કરેલ કુપથ્ય એ બાવૃષ્ટિથી હેરાન કરતાં નથી. પરંતુ વર્ષો પછીથી જે મેદ, સોજા, વા, હરસ, મસા, અપચો, ક્ષય અને લકવા વગેરે થાય છે. તેનું કારણ મૂળ, આહારાદિની અવિધિ બતાવનાર તરફનો રોષ ને કુટેવ ચાલુ રાખવાથી પ્રભુનો તપધર્મ પણ લજવાય છે. અને શાસનની અપભ્રાજનાનું પોતે નિમિત્ત બને છે. - - - - - - - ------ --- : જ્ઞાન વિષે 5 આપણે સંયમી જીવનમાં કેટલું નવું નવું વાંચવું, ગોખવું વ્યાખ્યાનાદિ કે પરોપદેશ માટે તૈયારીઓ કરવી તેને વધુ મહત્તા આપીએ છીએ, જેથી શરીર અને મન ઉપર જોઈએ તે કરતાં વધુ શ્રમ આવવાથી દ્રવ્ય અને ભાવ રોગના શિકાર બનીએ છીએ અને સંયમી જીવનમાં જે સ્વાદ, આનંદ, ઉલ્લાસની માત્રા વધવી જોઈએ, તેને સ્થાને ઘટતી દેખાય છે. તેથી સમાધિપૂર્વક સંયમયાત્રા ચાલે, તે લક્ષ્યમાં રાખી જ્ઞાનાભ્યાસ કરવો જોઈએ. -- --- 5 આઠ મદ વિષે . ૧ જાતિ મદથી – હરિકેશી મુનિને ચંડાળ કુળમાં ઉત્પન્ન થવું પડ્યું. પપ ૬
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy