________________
પ્રભુ પ્રાર્થનાની સ્તુતીઓ
શ્રી ચક્રેશ્વરી મહાકાલી, થાપના મંદિર ઘ્યાયો ધરણેન્દ્ર પદ્માવતી સેવિત, પાસ પ્રભુ તુમ પાવો. પા૦ ૫ અશ્વસેન વામાકે નંદન, લંછન સર્પ સોહાયો, નીલવરણ છે પ્રભુજીકો, સકલ ભવિક ચિત્ત લાયો. પા૦ સંવત ઓગણીશ આડત્રીશ વરસે, માગસર શુક્લ કહાયો, તિથી વાર ગુરૂ એકાદસી, તિલક કુશલ ગુણ ગાયો. પા૦ ૭
(૭) શ્રી પાર્શ્વનાથનું સ્તવન
પ્રભુ પાર્શ્વ પ્યારા પ્રણમું તારે શરણે આવ્યો આજ ખુલ્લા જિગરથી પ્રણમું તારે શરણે આવ્યો આજ. ૧ હું ભવમાં ફરતો આયો, તુમ નાથ દર્શન પાયો, તુજ મૂર્તિ જોઈ હ૨ખાયો, તુજ સેવામાં લલચાયો. તારે૦ ૨ મને આપો ચરણની સેવા, તુમે દેવાધિદેવા, હું માગું શિરપુર મેવા, તુમ પાસ આવ્યો લેવા. તારે૦ ૩ તું નિર્યામક જગભ્રાતા, તું સર્વ જીવોનો ત્રાતા, શિવપુર મારગ દાતા, દાતા કરો સુખશાતા. તારે૦ ૪ સમકિત સુખડી આપો, દુરિત મુજ શિર પર કર સ્થાપો, સ્થાપી કરો કરૂણા નજરથી તારો, ભવસાગર પાર ઉતારો, મમ જન્મ મરણને વારો, ખરો આશરો તુમારો. તારે ૬ ભીડભંજન તું સ્વામી, હું અર્જ કરું શિરનામી, નીતિથી ઉદય પામી, પામી થયો શિવકામી. તારે૦ ૭
દોષને કાપો, દૂર પાપો. તારે૦ ૫
× (૮) શ્રી અભિનંદનસ્વામીનું સ્તવન (રાગ - તું પ્રભુ મારો)
અભિનંદન સ્વામિ હમારા, પ્રભુ ભવ દુઃખ ભંજણહારા, યે દુનિયા દુઃખોકી ધારા, પ્રભુ ઈન સે કરો રે નિસ્તારા. ૧
૫૩૮