________________
મંગલાષ્ટકમ્
મંગલાષ્ટકમ્ નાભેયાધાઃ જિનાઃ સર્વે-ભરતાદ્યાશ્ચ ચક્રિણઃ કુર્વન્ત મંગલ સિરિ - વિષ્ણવઃ પ્રતિવિષ્ણવ.. ૧
નાભિસિદ્ધાર્થભૂપાદ્યાઃ જિનાનાં પિતરઃ સમે; પાલિતાખંડસામ્રાજ્યાઃ જયન્ત જયં મમ. ૨
મરૂદેવાત્રિશલાદ્યા વિખ્યાતા જિનમાતર; ત્રિજગજ્જનિતા નંદ મંગલાય ભવન્તુ મે. ૩
શ્રી પુંડરીકેન્દ્રભૂતિ પ્રમુખા; ગણધારિણઃ શ્રુતકેવલિનોડબ્લેષિ મંગલાનિ દિશનુ મે. ૪
બ્રાહ્મી ચંદનબાલાદ્યાઃ મહાસત્યો મહાત્તરાઃ અખંડશીલલીલાલ્યા - યચ્છજુ મમ મંગલમ્. ૫
ચક્રેશ્વરીસિદ્ધાયિકાઃ મુખ્યાઃ શાસનદેવતાસમ્યગુઠ્ઠશાં વિદ્ગહરા રચયતુ જયશ્રિયમ્. ૬
કપર્દીમાતંગમુખ્યા - યક્ષા વિખ્યાતવિક્રમા; જૈનવિદનહરા; નિત્ય-દેયાસુમંગલાનિ મે. ૭
યો મંગલાષ્ટકમિદં પસુધીરધીતે પ્રાતઃ નરઃ સુકૃતભાવિતચિત્તવૃત્તિ, સૌભાગ્યભાગ્યકલિતો ધૃતસર્વવિદનો, નિત્ય સ મંગલ મલ લભતે નિતાન્તમ્. ૮
શિયલનો મહિમા લબ્ધિવંત ગૌતમગણધાર, બુદ્ધિએ અધીકા અભયકુમાર, પ્રહ ઉઠીને કરૂં પ્રણામ, શિયલવંતના લીજે નામ. ૧
પહેલા નેમિ જિનેશ્વરરાય, બાલબ્રહ્મચારી લાગું પાય, બીજા જંબૂકુમારમહાભાગ, રમણી આઠનો કીધો ત્યાગ. ૨
ત્રીજા સ્થૂલભદ્ર સાધુ સુજાણ, કોશ્યા પ્રતિબોધી ગુણખાણ, ચોથા સુદર્શન શેઠ ગુણવંત, શિયલથી કીધો ભવનો અંત. ૩
પાંચમા વિજયશેઠ નરનાર શિયલ પાળી ઉતર્યા ભવપાર; એ પાંચને વિનતિ કરે, ભવ સાયરના હેલા તરે. ૪
૪૯૫)