________________
અર્વગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
શુભ કરણી સવિ ભલી હું માનું, પાપને નિંદું અપાર. ભવિયાં. ૩ મનવચ કાજે પાપ કર્યા મેં મિથ્યા થાઓ આવાર; ભવિયાંo માતપિતા ભાઈ નારીને છોડી, કયારે થઈશું અણગાર. ભવિય) ૪ નવકાર મંત્રનું ધ્યાન ધરતા, પામીએ ભવજલ પાર; ભવિયાંo છોડી લોલુપતા અવસર પામી અણસણ કરીએ શ્રીકાર ભવિયાં. ૫ ઓચિંતું મુજ મરણ જો હોવે તો સવિ ત્યાગ નિરધાર; ભવિયા જન્મ જરા મરણાદિકે ભરીયો, આ સંસાર અસાર. ભવિયાં. ૬ કર્યા કરમ સમભાવે ભોગવીએ, કેઈ ન રાખણહાર, ભવિયાં, તે માટે શરણ એ ચિત્તમાં ધારો, ક્ષમામૃત દેનાર. ભવિયાં !
ચાર શરણ સુખકાર૦ ૭. E (૬) શ્રી ગૌતમસ્વામીનો રાસ
ઢાળ ૧ લી (ભાષા) વીર જિર્ણોસર ચરણ કમલ, કમલા કયવાસો, પણમવિ પભણિશું સામિસાલ, ગોયમ ગુરુ રાસો; મણ તણું વયણ એકંત કરવી, નિસુણો ભો ભવિયાં, જિમ નિવસે તુહ દેહ ગેહ, ગુણગણ ગહગહીયાં. ૧ જંબૂદીવ સિરિભરહ ખિત્ત, ખાણીતલ મંડણ, મગધ દેશ સેણિય નરેસ, રિદિલ બલ ખંડણ, ધણવર ગુવર ગામ નામ, જિહાં ગુણગણસજા, વિપ્ર વસે વસુભૂઈ તત્ય, જસુ પુવી ભજ્જા. ૨ તાણ પુત્ત સિરિ ઈદભૂઈ, ભુવલય પ્રસિદ્ધો; ચઉદય વિદ્યા વિવિહ રૂવ, નારીરસ લુદ્ધો, વિનય વિવેક વિચાર સાર, ગુણગણહ મનોહર; સાત હાથ સુપ્રમાણ દેહ, રૂપે રંભાવર. ૩ નયણ વયણ કર ચરણ, જિણવિ પંકજ જળે પડી, તેજે તારા ચંદ સૂર, આકાશે જમાડીય;
to
Pagal Pue te faith well wise
૪૬૨