________________
અર્વગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા જીવ સર્વે ખમાવીએ સાળ, યોનિ ચોરાશી લાખ તો; મન શુદ્ધ કરી ખામણાં સાઇ, કોઈશું રોષ ન રાખ તો. ૩ સર્વ મિત્ર કરી ચિંતવો સાઇ, કોઈ ન જાણો શત્રુ તો; રાગ દ્વેષ એમ પરિહરો સાઇ, કીજે જન્મ પવિત્ર તો. ૪ સાતમી સંઘ ખમાવીએ સાઇ, જે ઉપની અપ્રીત તો; સ્વજને કુટુંબ કરી ખામણાં સાઇ, એ જિનશાસન રીત તો. ૫ ખમીએ ને ખમાવીએ સા૦, એહ જ ધર્મનો સાર તો; શિવગતિ આરાધનતણો સારુ, એ ત્રીજો અધિકાર તો. ૬ મૃષાવાદ હિંસા ચોરી સાઇ, ઘનમૂચ્છ મૈથુન તો; ક્રોધ માન માયા તૃષ્ણા સાથે, પ્રેમ ‘ષ પૈશૂન્ય તો. ૭ નિંદા કલહ ન કીજીએ સાળ, કૂડા ન દીજે આળ તો; રતિ અરતિ મિથ્યા તજો સા૦, માયા મોહ જંજાળ તો. ૮ ત્રિવિધ ત્રિવિધ વોસિરાવીએ સાઇ, પાપસ્થાનક અઢાર તો; શિવગતિ આરાધન તણો સાઇ, એ ચોથો અધિકાર તા. ૯
ઢાળ પાંચમી (હવે નિસુણો ઈહાં આવીયાએ દેશી) જનમ જરા મરણે કરી એ, આ સંસાર અસાર તો; કર્યા કર્મ સહુ અનુભવે એ; કોઈ ન રાખણહાર તો. ૧ શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તો; શરણ ધર્મ શ્રી જૈનનો એ, સાધુ શરણ ગુણવંત તો. ૨ અવર મોહ સવિ પરિહરી એ, ચાર શરણ ચિત્ત ધાર તો; શિવગતિ આરાધનતણો એ, એ પાંચમો અધિકાર તો. ૩ આ ભવ પરભવ જે કર્યા છે, પાપ કર્મ કેઈ લાખ તો; આત્મ શાખે તે નિંદીએ એ, પડિક્કમીએ ગુરુશાખ તો. ૪ મિથ્થામતિ વર્તાવિયાએ, જે ભાખ્યાં ઉસૂત્ર તો; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉત્થાપ્યાં સૂત્ર તો. ૫
૪૫૨