SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વાચાર્યોકૃત સજ્ઝાય સંગ્રહ સાધવીના વચન સુણી કરી, ચમક્યો ચિત્ત મઝાર રે; હય ગય રથ સહુ પરહરિયા, વળી આવ્યો અહંકાર રે. વીરા૦ ૫ વૈરાગે મન વાળીયું, મૂક્યું નિજ અભિમાન રે; પગ ઉપાડ્યો રે વાંદવા, ઉપન્યું કેવળજ્ઞાન રે. વીરા ૬ પહોંત્યાં તે કેવળ પરષદા, બાહુબળ મુનિરાય રે; અજરામર પદવી લહી, સમયસુંદર વંદે પાય રે. વીરા૦ ૭ ń (૭) શ્રી રૂક્મિણીની સજ્ઝાય ( આ છે લાલ૦ ) વિચરતા ગામોગામ,- નેમિ જિનેશ્વર સ્વામ, આ છે લાલ, નગરી દ્વારામમિત આવીયા જી. વનપાલક સુખદાય, દીયો વધામણી આય; આ છે લાલ નેમિજિણંદ પધારીયા જી. કૃષ્ણાદિક નરનાર, સહુ મળી પર્ષદા બાર; આ છે લાલ નેમિ વંદન, તિહાં આવીયા જી. સહુને દાય; દીએ દેશના જિનરાય, આવે આ છે લાલ રૂક્મિણી પૂછે શ્રી નેમિને જી. પુત્રને મ્હારે વિયોગ, શો હશે કર્મ સંયોગ; છે લાલ ભગવંત મુજને તે કહો જી. આ ભાખે આ છે જી. તવ ભગવંત, પૂર્વભવ વીરતંત; લાલ કીધા કરમ નવિ ટિમે જી. તું હતી રૃપની નાર, પૂરવ ભવ કોઈ વાર; આ છે • લાલ ઉપવન રમવાને સંચર્યા ફરતાં વન મોઝાર, દીઠો એક સહકાર; આ છે લાલ મોરલી વિયાણી તિહાં કણે જી. સાથે હતો તુમ નાથ, ઈંડા ઝાલ્યાં હાથ; આ છે લાલ કુંકુમ વરણા તે થયાં ८ જી. ૧ ૩૭૭ ç ૯
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy