________________
પ્રભુ પ્રાર્થનાની સ્તુતિઓ
5 અથ અøદ્ઘિઓ
ઈચ્છાકારેણ સંદિસહ ભાવાન્ ! અદ્ઘિઓમિ અધ્મિત૨રાઈયં ખામેઉં ? ગુરુ કહે-“ખામેહ''
(રાઈ ખમાવવું હોય તો ઈચ્છું ખામેમિ રાઈઅં) જં કિંચિ અપત્તિઅં પરપત્તિઅં ભત્તે પાણે વિણએ વેઆવચ્ચે આલવે સંલાવે ઉચ્ચાસણે સમાસણે અંતરભાસાએ ઉવરિભાસાએ જં કિંચિ મજ્ઞ વિણયપરિહીણં, સુહુમેં વા બાયર વા તુષ્ણે જાણહ, અહં ન જાણામિ, તસ્સ મિચ્છામિ દુક્કડં. ૧. ઈતિ.
શ્રી જિનેશ્વરદેવ સન્મુખ બોલવાની સ્તુતિઓ શ્રી આદીશ્વર શાંતિ નેમિજિન ને શ્રી પાર્શ્વ વીર પ્રભુ, એ પાંચે જિનરાજ આજ પ્રણમું હેતે કરી હે વિભુ; કલ્યાણે કમલા સદૈવ વિમલા વૃદ્ધિ પમાડો અતિ, એવા ગૌતમસ્વામી લબ્ધિ ભરીયા આપો સદા સન્મતિ.
૧
નાથને,
જાણ્યા જાયે શિશુ સકલના લક્ષણો પારણાથી, શાન્તિ કીધી પણ પ્રભુ તમે માતાના ગર્ભમાંથી; ષટ્યુંડો ને નવનિધિ તથા ચૌદરત્નો ત્યજીને, પામ્યા છો જે પરમપદને આપજો તે અમોને. લોભાવે લલના લલિત શું ત્રિલોકના કંપાવે ગિરિ ભેદી વાયુ લહરી શું સ્વર્ગના શૈલને; શું સ્વાર્થે જિનદેવ એ પશુતણાં પોકાર ના સાંભળે, શ્રીમન્નેમિ જિનેન્દ્ર સેવન થકી શું શું જગે ના મળે. ૩ ધુણીમાં બળતો દયાનિધિ તમે જ્ઞાને કરી સર્પને, જાણી સર્વજનો સમક્ષ ક્ષણમાં, આપી મહામંત્રને; કીધો શ્રી ધરણેદ્રને ભવથકી, તાર્યા ઘણા ભવ્યને, આપો પાર્શ્વજિનેન્દ્ર નાશ રહિત સેવા તમારી મને. ૪
૭
૨