________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
અન્નત્ય ઊસસિએણં સૂત્ર
અન્નત્ય ઊસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમેહિં અંગસંચાલેહિં સુહુમેહિં ખેલસંચાલેહિં સુહુમેહિં દિટ્ઠિસંચાલેહિં. ૨. એવમાઈએહિં આગારેહિં, અભગો અવિરાહિઓ, હુજ્જુ મે કાઉસગ્ગો. ૩. જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણું ન પારેમિ. ૪. તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં, અપ્પાણં, વોસિરામિ. ૫.
જિનેશ્વર સ્તુતિ
કહ્યાણકંદ પઢમં જિણિĒ સંતિતઓ નેમિજિણું મુર્ણિĒ; પાસ પયાસં સુગુણિક્કઠાણું, ભત્તીઈ વંદે સિરિવદ્વમાણં. ૧.
તીર્થ સ્તુતિ
જે અઈયા તિત્શયરા, જે ભવિસંતિ અણાગએ કાલે, જે આવિ વટમાણા, તે સવ્વ ભાવઓ નમિમો. ૧. સુરક્યુંમણુઅકર્યાં વા, ભુવતિગે સાસયં ચ જં તિર્થં; તેં સયલમિહદ્ઘિઓ વિષ્ણુ, મણવયણતગૃહિં પણમામિ. ૨. જત્થ ય જિણાણું જમ્મો, દિક્ષાનાણં ચ નિસિહિઆ આસિ, જાય ચ સમોસરણું, તાઓ ભૂમિઓ વંદામિ. ૩. એવમસાસયસાસય-પડિમા શ્રેણિઆ જિણિંદચંદાણં, મહિંદુ-ભુવણિંદ-ચંદ મુણિવંદ-શુઅ-મહિયા. ૪.
સિરિમં
અથ સુગુરુને સુખશાતા પૃચ્છા
ઈચ્છાકાર, સુહરાઈ, સુહદેવસિ (દિવસના મધ્યાન્હ પછી “સુહદેવસિ” કહેવું.) સુખ તપ શરીર નિરાબાધ સુખસંયમ યાત્રા નિર્વહો છોજી સ્વામી સાતા છેજી, (તે વારે ગુરુ કહે દેવગુરુ પસાયેજી, ત્યારે શિષ્ય કહે-) મત્થએણ વંદામિ
એમ કહિને પછી ઉભા થતાં જ આદેશ માગી અબ્યુટ્ટિયો કહેવો.
Ç