SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ક્યું૦ ૧. પરમાતમ પરમેશ્વરૂ, વસ્તુગતે તે અલિપ્ત હો મિત્ત; દ્રવ્યે દ્રવ્ય મીલે નહીં, ભાવે તે અન્ય અવ્યાપ્ત હો મિત્ત. ક્યું૦ ૨. શુદ્ધ સ્વરૂપ સનાતનો, નિર્મલ જે નિઃસંગ હો મિત્ત; આત્મવિભૂતિ પરિણમ્યો, ન કરે તે પરસંગ હો મિત્ત. ક્યું૦ ૩. પણ જાણું આગમ બળે, મલવું તુમ પ્રભુ સાથ હો મિત્ત; પ્રભુ તો સ્વસંપત્તિમયી, શુદ્ધ સ્વરૂપનો નાથ હો મિત્ત. ૦ ૪. પર પરિણામિકતા અછે, જે તુજ પુદ્ગલ જોગ હો મિત્ત; જડ ચલ જગની એંઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત. ક્યું૦ ૫. શુદ્ધ નિમિત્ત પ્રભુ ગ્રહો, કરી અશુદ્ધ પર હેય હો મિત્ત; આત્માલંબી ગુણ લહી, સહુ સાધકનો ધ્યેય હો મિત્ત. ૦ ૬. જીમ જિનવર આલંબને, વધે સધે એક તાન હો મિત્ત, તીમ તીમ આત્માલંબની, ગ્રહે સ્વરૂપ નિદાન હો મિત્ત. ક્યું૦ ૭. સ્વ સ્વરૂપ એકત્વતા સાથે પૂર્ણાનંદ હો મિત્ત; રમે ભોગવે આતમા, રત્નત્રયી ગુણવૃંદ હો મિત્ત. ૦ ૮. અભિનંદન અવલંબને, પરમાનંદ વિલાસ હો મિત્ત; દેવચંદ્ર પ્રભુ સેવના, કરી અનુભવ અભ્યાસ હો મિત્ત. ક્યું૦ ૯. (૫) શ્રી સુમતિનાથ જિન સ્તવન (દેશી કડખાની) અહો શ્રી સુમતિ જિન શુદ્ધતા તાહરી, સ્વ ગુણ પર્યાય પરિણામ રામી; નિત્યતા એકતા અસ્તિતા ઈતરયુત, ભોગ્ય ભોગી થકો પ્રભુ અકામી. અહો૦ ૧. ઉપજે વ્યય લહે તહવિ તેહવો રહે, ગુણ પ્રમુખ બહુલતા તહવિ પિંડી; આત્મભાવે રહે અપરતા નવી ગ્રહે, લોક પ્રદેશ મિત પણ અખંડી. અહો૦ ૨. કાર્ય કારણપણે પરિણમે તહવિ ધ્રુવ; કાર્ય ભેદે કરે પણ અભેદી; કર્તૃતા પરિણામે નવ્યતા નવિ રમે, સકલવેતા થકો પણ અવેદી. અહો ૩. શુદ્ધતા બુદ્ધતા દેવ પરમાત્મત્તા, સહજ નિજ ભાવ ભોગી અયોગી; સ્વ પર ઉપયોગી તાદાત્મ્ય સત્તારસી, શક્તિ પ્રયુંજતો ન પ્રયોગી. અહો૦ ૪. વસ્તુ નિજ પરિણતે સર્વ પરિણામકી, એટલે કોઈ પ્રભુતા ન પામે; કરે જાણે રમે અનુભવે તે પ્રભુ, તત્ત્વ ૩૪૦
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy