________________
———
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા આપ ભરોસો આ જગમાં છે, તારો તો ઘણું સારું; જન્મ જરા મરણો કરી થાક્યો, આશરો લીધો છે મેં તારો.
હો જિનજી૦ ૨ ચું ચું ચું ચીડીયા બોલે, ભજન કરે છે તમારું મૂર્ખમનુષ્ય પ્રમાદ પડ્યો રહે, નામ જપે નહિ તારું,
હો જિનજી૦ ૩ ભેળા થતાં બહુ શોર સુણું હું, કોઈ હસે રૂવે કોઈ ચારૂં રે; સુખીઓ સુવે દુઃખીયો રૂવે રે, અકલગતિએ વિચારૂં.
હો જિનજી૦ ૪ ખેલ ખલકના બધા નાટકો, કુટુંબ કબીલો હું જાણું જયાં સુધી સ્વાર્થ ત્યાં સુધી સર્વે, અંત સમયે સહુ જાડું.
હો જિનજી૦ ૫ માયાજાળતણી જોઈ જાણી, જગત લાગે છે ખારૂં, ઉદયરત્ન કહે એમ પ્રભુ તારૂં, શરણું ગ્રહ્યું છે તમારું.
હો જિનજી તુજ મૂર્તિ મનહરણી. ૬ ક (૩) શ્રી મુનિસુવ્રતસ્વામી જિન સ્તવન ક
(રાગ-દીઠી હો પ્રભુ દીઠી જગગુરુ તુજ) મુનિસુવ્રત હો પ્રભુ મુનિસુવ્રત મહારાજ, સુણજો હો પ્રભુ સુણજો સેવકની કથા છે; ભવમાં હો પ્રભુ ભવમાં ભમીયો હું જેહ, તુમને હો પ્રભુ તુમને તે કહું છું કથા જી. ૧ નરકે હો પ્રભુ નરકે નોંધારો દીન, વસીયો હો પ્રભુ વસીયો તુમ આપ્યા વિનાજી; દીઠાં હો પ્રભુ દીઠાં દુઃખ અનંત, વેઠી હો પ્રભુ દીઠાં દુઃખ અનંત વેઠી હો પ્રભુ વેઠી નાનાવિધ વેદના જી. ર તિમ વલી હો પ્રભુ તિમ વલી તિર્યંચમાંહી, જાલિમ હો પ્રભુ જાલિમ પીડા જે સહી જી;
—
—
—
—
દાઇ છે પ્રભાનાવિધ
૧૯૬