________________
સ્તવન વિભાગ
ń (૨) શ્રી શાંતિનાથ જિન સ્તવન
સુણ દયાનિધિ ! તુજ પદ પંકજ મુજ મન મધુકર લીનો, તું તો રાત દિવસ રહે સુખ ભીનો, સુણ એ આંકણી. પ્રભુ અચિરામાતાનો જાયો, વિશ્વવસેન ઉત્તમ કુલ આયો; એક ભવમાં દોય પદવી પાયો. સુણ૦ ૧. પ્રભુ ચક્રી જિનપદનો ભોગી, શાંતિ નામ થકી થાય નિરોગી; તુજ સમ અવર નહીં, દુજો યોગી. સુણ૦ ૨. ષટ્ ખંડતણો પ્રભુ તું ત્યાગી, નિજ આતમ ઋદ્ધિ તણો રાગી; તુજ સમ અવર નહીં વૈરાગી. સુણ૦ ૩. વડવીર થયા સંજમધારી, લહે કેવળ દુગ કમળા સારી; તુજ સમ અવર નહીં ઉપકારી. સુણ૦ ૪. પ્રભુ મેઘરથ ભવ ગુણ ખાણી, પારેવા ઉપર કરૂણ આણી, નિજ શરણે રાખ્યો સુખખાણી. સુણ૦ ૫. પ્રભુ કર્મ કટક ભવ ભય ટાળી, નિજ આતમ ગુણને અાવાળી; પ્રભુ પામ્યા શિવવધૂ લટકાળી. સુણ૦ ૬. સાહેબ એક મુજરો માનીજે, નિજ સેવક ઉત્તમ પદ દીજે; રૂપ કીર્તિ કરે તુજ જીવવિજે. સુણ૦ ૭.
૬ (૩) શ્રી શાંતિનાથ જિન સ્તવન (રાગ-સારંગ)
હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં, ધ્યાનમેં ધ્યાનમેં ધ્યાનમેં; હમ મગન બિસર ગઈ દુવિધા તન મનકી; અચિરાસુત ગુન ગાનમેં. હમ૦ ૧. હિર હર બ્રહ્મ પુરંદરકી ઋદ્ધિ, આવત નહિ કોઉ માનમેં; ચિદાનંદકી મોજ મચી હૈ, સમતા રસકે પાનમેં. હમ૦ ૨. ઈતને દિન તૂં નાહિ પિછાન્યો, મેરો જનમ ગયો સો અજાનમેં, અબ તો અધિકારી હોય બૈઠે, પ્રભુ ગુન અખય ખજાનમેં. હમ૦ ૩. ગઈ દીનતા સબહી હમારી પ્રભુ ! તુજ સમકિત દાનમેં; પ્રભુ ગુન અનુભવ રસ કે આગે, આવત નહિ કોઉ માનમેં. હમ૦ ૪. જિન હી પાયા તિનહી છીપાયા, ન કહે કોઉકે કાનમેં; તાલી લાગી જબ અનુભવકી, તબ જાને કોઈતબ જાને કોઈ સાનમેં. હમ૦ ૫. પ્રભુ ગુન અનુભવ ચંદ્રહાસ જ્યાઁ,
૧૮૧