SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા જ પુંડરિક પમુહા મુનિબહુસિધ્યા, સિદ્ધક્ષેત્ર હમ જાચ લહ્યો રે. પશુ પંખી જિહાંછિનક મેં તરીયા, તો હમ દ્રઢ વિશ્વાસ ગ્રહ્યો રે. અબ તો.. ૩ જિન ગણધર અવધિ મુનિ નાહી, કિસ આગ મેં પુકાર કરું રે, જેમ તેમ કરી વિમલાચલ ભેટ્યો, ભવ સાયરથી નાહાં ડરૂં રે. અબ તો.. ૪ દૂર દેશાંતર મેં હમ ઉપને, કુગુરૂ કુપંથકો જાલપર્યો રે; શ્રી જિન આગમ હમ મન માન્યો, તબ હી કુપંથકો જાલજ રે; અબ તો... ૫ તો તુમ શરણ વિચારી આપો, દીન અનાથ હું શરણ દીયો રે; જ્યો વિમલાચલ મંડન સ્વામી, જનમ જનમ કો પાપ ગયો રે. અબ તો.... ૬ દુર્ભવી અભવી નજરે ન દેખે, સૂરિ ધનેશ્વર એમ કહ્યો રે; જો વિમલાચલ ફરસે પ્રાણી, મોક્ષ મહેલ તેણે વેગે લહ્યો રે; અબ તો.... ૭ જ્યો જગદીશ્વર તું પરમેશ્વર, પૂર્વ નવાણું વાર થયો રે; સમવસરણ રાય તળે તેરો, નિરખી મમ અઘ દૂર ગયો રે. અબ તો... ૮ શ્રી વિમલાચલ મુજ મનવસીયો, માનું સંસારનો અંત થયો રે; યાત્રા કરી મન તોષ ભયો અબ, જનમ મરણ દુઃખ દૂર ગયો રે. અબ તો... ૯ નિર્મલ મુનિરાજ જો તેં તાર્યા, તે તો પ્રસિદ્ધ સિદ્ધાંતે કહ્યો રે, મુજ સરીખા નિંદકજો તારો, તારક બિરૂદ એ સાચો લહ્યો રે. અબ તો.... ૧૦ જ્ઞાન હીન ગુણ રહિત વિરોધી, લંપટ ધીઠ કષાયી ખરો રે, તુમ બીન તારક કોઈ ન દીસે, જયો જગદીશ્વર સિદ્ધગિરો રે; અબ તો.... ૧૧ ૧૨૦
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy