________________
સ્તુતિ સંગ્રહ
ક (૪૫) અથ એકાદશી સ્તુતિ 95
| (ઇદ્રવજા છંદ) તીર્થાધિપાનાં ચ્યવનાદિભિર્યા, કલ્યાણકેઃ પુણ્યતરેરમેયે; સર્વાસુ લોકે તિથિષ પ્રશસ્યા, ઘેકાદશી સા શિવદાસ્તુ મહ્યું. ૧ મૌનોપવાસન પવિત્રિતાંગા, માર્ગસ્થ શુક્લે દિવસે તુ તસ્યા; જરંતુ ભવ્ય પરમેષ્ટિમંત્ર, માલા, શતેનાર્ધશતેન સાદ્ધ.... ૨ આરાધ્યયસ્યાં મનુજા જિનેશે, વ્રતોપવાસાદિભિઃ સ&િયાભિ; દેવેન્દ્રતામાશુ સમાનુવંતિ, મુક્તિરમાં નિત્યસુખપ્રદ વા. ૩ જિનેશ્વરોદ્ભાષિતધર્મરણ્ય, મહાપ્રભાવા શમિતારિવર્ગ; ચકેશ્વરી શારદચંદ્રવર્ણા, પાયાણં સદ્ધિવિનામધેય. ૪
(૪૬) જિનેશ્વરને વિનંતિ ક.
(રાગ લલિત છંદ). જિનવર પ્રણમી કરી, કરી ગુરૂને પ્રણામ;
કર જોડી વિનવું અહિ, શુભ મતિ. પરમ દેવનો દેવ તું ખરો, ધર્મ તાહરો મેં નથી કર્યો ભરમમાં ભમ્યો તું નવિ ગમ્યો; કરમ પાસમાં હું અતિ દમ્યો. ૧ || ગરીબ પ્રાણિના પ્રાણ મેં હણ્યા, ત્રસ થાવરો જીવ ના ગણ્યા; થર ધ્રુજતા મોતથી ડરી, અરર એહની ઘાત મેં કરી. ૨ સદસભા જઈ જૂઠ બોલીયો, ધરમી જીવનો મર્મ ખોલીયો; સદ્ગણી શિરે આળ આપીયા, અરર પાપના પંથ થાપયા. ૩ અદત્ત દાનથી હું નવી ડર્યો, પરધન હરી કેર મેં કર્યો તસ્કરો તણા તાનમાં ચડ્યો, અરર પાપના પૂંજમાં પડ્યો. ૪ રમણી રંગમાં અંગ ઉલસ્ય, વિષય સુખમાં ચિત્ત વશ્ય શિયળ ભંગનો દોષ ના ગણ્યો, અરર હાયરે બાહરો બન્યો. ૫ અથિર દામમાં હું રહ્યો અડી, ધરમ વાતતો ચિત્તના ચડી; ઉદ્ધત મોહમાં હું થ્યો અતિ, અરર માહરી શી થસે ગતિ. ૬
૭૫