________________
સ્તવન વિભાગ : વીશી-બીજી તુજ ગુણ કુણ આખે રે, જગ કેવળી પાખે રે, સેવક જશ ભાખે, અચિરાસુત જ રે.
૫
શ્રી કુંથુનાથ જિન-સ્તવન
[ કાઠ-વિછીયાની ] . સુખદાયક સાહિબ સાંભળે, મુજને તુમથું અતિ રંગ રે; તમે તે નિશગી હુઈ રહ્યા, એ યે એકંગ ઢંગ રે. સુ૧ તુમ ચિત્તમાં વસવું મુજ ઘણું, તે તે ઉંબર ફૂલ સમાને રે મુજ ચિત્તમાં વસે છે તુમે, તે પામ્યા નવે નિધાન રે. સુ. ૨ શ્રીકુંથુનાથ! અમે નિરવહું, ઈમ એકંગે પણ નેહ , ઈણિ આકીને ફળ પામશું, વળી હશે દુઃખને છેહ રે. સુત્ર ૩ આરાયે કામિત પૂર, ચિંતામણિ પણ પાષાણ રે, વાચક જશ કહે મુજ દીજિયે, ઈમ જાણી કેડિકલ્યાણ રે. સુલ ૪
શ્રી અરનાથ જિન-સ્તવન
–(*)–
[ પ્રથમ ગવાળત-ઢાલ ] અરજિન દરિશન દીજિયેશ ભવિકકમલવનસૂર મન તલસે મળવા ઘણુંછ, તમે તે જઈ રહ્યા દૂર;
ભાગી તુમશ્ય મુજ મન ને, તુમશ્ય મુજ મન નેહલેજી, જિમ બપડ્યાં મેહસે૧ ૧-તર પાઠ,