________________
૧૨]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ મનઘરમાં ધરીયા ઘરશોભા, દેખત નિત્ય રહેશે. થિર ભા; મનવકુંઠ અકુંઠિતભગતે, યેગી ભાખે અનુભવ યુગ. સા. ૨ કલેશે વાસિત મન સંસાર, કલેશરહિત મન તે ભવપાર; જે વિશુદ્ધ મન ઘર તમે આયા, પ્રભુ તે અમે નવનિધિ સદ્ધિ પાયા.
| સા. ૩ સાત રાજ અલગ જઈ બેઠા, પણ ભગતે અમ મનમાંહિ પેઠા, એળગાને વળગ્યા જે રહેવું, તે ભાણ ખડખડ દુખ સહેવું. સા. ૪ યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે, ખીરનીર પરે તુમણું મિલશું, વાચક જશ કહે હેજે હળશું. સા. ૫
શ્રી વિમલનાથ જિન-સ્તવન
[ નમોરે નમે શ્રી શત્રુંજય ગિરિવર–એ દેશી ] સે ભવિયાં વિમલજિનેસર, દુલ્લાહ સજજન સંગાજી; એહવા પ્રભુનું દરિશણ લહેવું, તે આળસમાંહિ ગંગાજી. સે. ૧ અવસર પામી આળસ કરશે, તે મૂરખમાં પહેલે ભૂખ્યાને જિમ કબર દેતાં, હાથ ન માંડે ઘહેલ . સે. ૨ ભવ અનંતમાં દરિશણ દીઠું, પ્રભુ એહવા દેખાડેજી; વિકટ ગ્રંથિ જે પિળ પિળિયે, કર્મ વિવર ઉઘાડેછે. સે. ૩ તત્વ પ્રીતિકર પાણી પાએ, વિમલલેકે આંજિજી; લેયણ ગુરૂ પરમાન્ન દિએ તવ, ભ્રમ નાંખે સવિ ભાંજિજી. સે. ૪ ભ્રમ ભાંગે, તવ પ્રભુઈ પ્રેએ, વાત કરું મન ખોલી; સરલતણે જે હીયડે આવે, તે જણાવે બેલી. . પ * જિનેસારું પાઠાં.