________________
૧-સ્તવન વિભાગ : વીશી–પહેલી અંગુલી નવિ મેરૂ ઢંકાયે, છાબડી રવિ તેજ, અંજલિમાં જિમ ભંગ ન માએ, મુજ મન તિમ પ્રભુ હેજ, સે. ૩ હુઓ છિપે નહિ અધર અરૂણ જિમ, ખાતાં પાન સુરંગ; પીવત ભરભર પ્રભુગુણ પ્યાલા,તિમ મુજ પ્રેમ અભંગ. સે૪ હાંકી ઈશું પરાળશું, ન રહે લહી વિસ્તાર વાચક જશ કહે પ્રભુતજી, તિમ મુજ પ્રેમ પ્રકાર સેટ ૫
ઇજી;
શ્રી પદ્મપ્રલ જિન-સ્તવન
–() – ( [ સહજ સલુણ હે સાધુ–એ દેશી ] પદ્મપ્રભ જિન જઈ અલગા રહ્યા, જિહાંથી ના લેખાજી, કાગળ ને મિસી જિહાં નવિ સંપજે, ન ચલે વાટવિશે,
સુગુણ સનેહા રે કદિય ન વિસરે. સુ. ૧ ઈહીંથી તિહાં જઈ કેઈ આવે નહિ જેહ કહે સંદેશ જેહનું મિલવું રે દેહિ તેહ, ને તે આપ કિલેશેજ. સુ. ૨ વીતરાગશું રે રાગ તે એકપણે, કીજે કવણ પ્રકાર જોડે છેડે રે સાહિબ વાજમાં, મન નાણે અસવાર જી. સુ. ૩ સાચી ભક્તિ રે ભાવનરસ કહ્યો, રસ હેમેં તિહું દેય રીઝે; હેડાહેર મિહું રસરીઝથી, મનના મને રથ સીઝેજી. સુ૪ પણ ગુણવંતા રે શેઠે ગાઇએ, મોટા તે વિશ્રામજી; વાચક જ કહે એહજ આસરે, સુખ લહું ઠામઠામજી. સુલ ૫