________________
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ ગૂઠા હે પ્રભુ તૂઠા અમીરસ મેહ,
નાઠા હે પ્રભુ નાઠા અશુભ શુભ દિન વળ્યા છે. ૩ ભૂખ્યાં હે પ્રભુ ભૂખ્યાં મિલ્યાં વૃતપૂર, - તરસ્યાં હે પ્રભુ તરસ્યાં દિવ્યઉદક મળ્યાં; થાક્યાં હે પ્રભુ થાક્યાં મિલ્યાં સુખપાલ
ચાહતાં હે પ્રભુ ચાહતાં સજજન હેજે હળ્યાંછ. ૪ દીવે હે પ્રભુ દી નિશા વન ગેહ,
સાથી હે પ્રભુ સાથી થેલે જળ નૌ મિલી કલિયુગે હે પ્રભુ કલિયુગે દુલ્લાહે મુજ,
દરિશણ હે પ્રભુ દરિશણ લઘુ આશા ફળી છે. ૫ વાચક હે પ્રભુ વાચક જશ તુમ દાસ,
વિનવે હે પ્રભુ વિનવે અભિનંદન સુણજી કઈયેં હે પ્રભુ કઈયે' મ દેશ્ય છે, દેજે હે પ્રભુ દેજે સુખ દરિશણ તાજી. ૬
—શ્રી સુમતિનાથ જિન-સ્તવન
[ ઝાંઝરીયા મુનિવર ધન્ય ધન્ય તુમ અવતાર—એ દેશી ]. સુમતિનાથ ગુણયું મીલિજી, વાધે મુજ મન પ્રીતિ, તેલબિંદુ જિમ વિસ્તરેજી, જળમાંહિ ભલી રીતિ,
ભાગી જિનશું લાગે અવિહડ રંગ. સ. ૧ સજનશું છે પ્રીતડીજી, છાની તે ન રખાય પરિમલ કસ્તુરીત , મહી માંહિં. મહકાય છે. ૨