________________
-સ્વાધ્યાય વિભાગ : દિકપટ રાશી બોલ [ ૫૮૭ જે ગુન ત્રીજો ભાવ હૈ, તૌ ત્રીજે નય હાઈ
સે તૌ પ્રવચનમેં નહીં, સંમતિ સાથે જોઈ ૮૨ નય સાત છે, નવ નહિ. નવહી નય નયચક્રમે, દ્રવ્યારથ મુખ ઈ,
તત્વારથમેં સાત હૈ, દેવસેન કહાં દિ? ૮૩ તત્ત્વ સાત નવ જ કહે, ત્યાં નહિ નયકી બાત,
એવું વિભક્ત વિભાગ હૈ, સે તૌ કારન જાત. ૮૪ જે હઠ નવ નય કહે, ગહત દ્રવ્ય પરજાય,
“અમ્પિયણપ્રિય ભેદતે, એકાદશ હુઈ જાય. ૮૫ જે સંગ્રહ વ્યવહારમેં, ‘અમ્પિયણપિય” ઈ,
આદિ અંત નય થકમેં, પજજ દ્રવ્ય નિવિઠ્ઠ. ૮૬ ઉપનય નયકે અંશ હૈ, કહૈ વિભિન્ન કુવંશ,
ઉપપ્રમાણ માને નહીં, કાં પ્રમાણુક અંશ? ૮૭ સમય પર્યાયની કાલદ્રવ્યતા,
| સવૈયા તેઈસા કાલ આણુંક કહે મેં અસંખ્ય અસંખ્ય પ્રદેશ આગાશહિ લેકે. મંદગતી અણુ સંક્રમ ગમ્ય સમૈ પર્યાય કે દ્રવ્ય વિલેકે વસ્તુ વિના થિર જન્મ વિનાશિ, સર્મ પરયાય સાથે નહિં થોકે, સે તૂ ન જાનત કાલ સિબર, યહિ પુકારત દિકપટ કે ૮૮ ૧ સાખે. ૨ હઠમેં. ૨ અર્પિતાનર્પિત. ૪ અણ.