________________
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ શ્રી અજિતનાથ જિન-સ્તવન
[નિંદરડી વેરણ હેઈ રહી–એ દેશી] અજિતજિર્ણોદયું પ્રીતડી, મુજ ન ગમે છે બીજાને સંગ કે માલતી ફૂલે મહીયે, કિમ બેસે છે બાવળતરૂં ભંગ છે. અત્ર ૧ ગંગાજળમાં જે રમ્યા, કિમ છિલર હે રતિ પામે મરાળ કે, સરેવરજળ જલધર વિના, નવિ ચાહે હે જગ ચાતકબાળકે.
અ. ૨ કેલિ કલકૂજિત કરે, પામી મંજરી હે પંજરી સહકાર કે આછાં તરૂઅર નવિ ગમે ગિરૂઆશું છે હવે ગુણને પ્યાર કે.
કમલિની દિનકર કર ગ્રહે, વલી કુમુદિની હે ધરે ચદશું પ્રીત કે, ગૌરી ગિરીશગિરિધર વિના, નવિ ચાહે હે કમળા નિજ ચિત્ત કે.
અ. ૪ તિમ પ્રભુછ્યું મુજ મન રમ્યું, બીજાશું છે નવિ આવે દાય કે, શ્રીનવિજય સુગુરૂતણે, વાચક જશ હે નિતનિત ગુણ ગાય કે.
શ્રી સંભવનાથ જિન-સ્તવન
[ મન મધુકર મેહી રહ્યો-એ દેશી ] સંભવજિનવર વિનતિ, અવધારે ગુણજ્ઞાતા; ખામી નહિ સુજ ખિજમતે, કદિય હે ફળદાતારે. સં. ૧