________________
ચાવીશી–પહેલી
......
શ્રી ઋષભદેવ જિન સ્તવન
—(*)—
| મહાવિદેત ક્ષેત્ર સેહામણું—એ દેશી ] જગજીવન જગવાલડા, મરૂદેવીના ન' લાલરે; સુખ દીઠે સુખ ઉપજે, દરિશણુ અતિહી આણું. લા૦ જ૦ ૧
આંખડી અ’ભુજ પાંખડી, અષ્ટમીશિસમ ભાલ; લા૰ વન તે શારદ ચલા, વાણી અતિ િરસાળ. લા૦ ૪૦ ૨
લક્ષણ અંગે વિરાજતાં, અહિયસહુસ ઉદાર; લા રેખા કર ચરણાદિકે, અભ્યંતર નહિ પાર લા૦ ૪૦ ૩ ઇંદ્ર ચ'દ્ર રવિ ગિરિ તણા, ગુણ લેઈ ઘડીયું અ’ગ, લા ભાગ્ય કિહાં થકી આવીયું, અચરજ એહુ ઉત્ત...ગ, લા૦ જ૦ ૪ ગુણ સઘળા અ'ગી કર્યો, દૂર કર્યો વિ દેષ; લા વાચફ જશિવજયે થુણ્યા, દેજો સુખના પેષ. લા૦ જ પ્