SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ ૪–સ્વાધ્યાય વિભાગઃ દિકપટ રાશી બલ [પ૭૭ સૂત્રનમેં પરિષહ નહીં, વૃત્તી લીયે “નકાર; જે સંસે ઉપજત નહીં તે તુઝ બ્રમકે ભાર. ૨૬ જિનકે ઇન્દ્રિય વિરહનૈ, તનુગત નહિં સુખ દુઃખ; કહૈ જુ જીવ-વિપાક તસુ, ઊદો ફલૈ કુણ રૂખ? ૨૭ ખાઈક સુખ જિનકે કહે, કેવલજ્ઞાન સરૂપ વેદનાયકે ખય ગયે, કુન ગુન ? કહો પશુરૂપ ! ૨૮ ઉદય ભાવ ખાયિક ગજે, જિનકે પ્રવચનસાર અર્ક તુલ પરિ તે ફિરે, ક્રિયા રહિત નિરધાર. ૨૯ બૈઠે ઊઠે આસને, દેવૈ પ્રેરિત દેવ, ઐસે હૈ કે કલ્પના?, એડિ ન મિથ્યા ટેવ. ૩૦ કેવલનાણે જે ખગતિ, મનનાણે કછુ હોઈ કરમ વિફલ જે મોહ બિનુ, યશ કરતિ કર્યો જોઈ? ૩૧ અતિશય ભૂખ અભાવકે, કહે સે ગુરુ કુલહીન; ભાવ અઘાતી કયાં મિટે? ઘાતિ કીયે જે ખીન. ૩૨ કેવલી-આહાર-સિદ્ધિ કવિત્ત (સયા) ઈકતીસા કેવલી આહાર કરે જાગે અગ્નિ અંતરકી, | વેદની આહાર શક્તિ તાકી તાહે હીનતા; હતકે સમાજતે ઘટે જ કાજ સાજ શુદ્ધ, લાજ તહાં આજ લુંક હાનિ કહા દીનતા? ૧ સંસય. ૨ ખગ ગતિ. ૩ નહિ,
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy