________________
પ૭૨ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ
શ્રી દિપટ ચોરાશી બોલ
શ્રી વર્ધમાન સ્તુતિ.
સુગુણ જ્ઞાન શુભ ધ્યાન, દાનવિધિ ધર્મ પ્રકાશક, સુઘટમાન પરમાન, આન જસ મુગતિ અભ્યાસક; કુમત–વૃંદ- તમકંદ, ચંદ પરિ ઇંદ નિકાશક, રૂચિ અમંદ મકરંદ, સંત આનંદ વિકાસક જસ વચન રૂચિર ગંભીર નય, દિપટ કપટ કુઠાર સમ; જિન વદ્ધમાન સે વંદિયે, વિમલ તિ પૂરન પરમ. ૧ શ્વેતાંબર ગ્રંથની પ્રશંસા.
કવિત્ત ઈકતીસા સાગરકે આગે કહા ગાગરી ધરંગી ગર્વ,
ખર્વ કહા વેસકે આગે અર્વ-ઈદકે નાગ ત્રચ્છર આગે કહા આકકે અંકૂર છાજૈ ?
સૂર-તેજ આગે કહા રાજૈ ધામ ચંદકે?, કામધેનું આગે કહા કૂકરી કરે ગુમાન?
ભૂપતિકે આગે કહા જોર હૈ પુલિકે?, એસે સરવંગ શુદ્ધ ગ્રંથ જે સિતંબર,
તાકે આગે કુન દઈ દુર્મતિકે વંદકે ૨ ૧ બેસ૨ ૨ ક્ષ ૨ કરેગી માન.