________________
પ૬૦ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ કાચ-ઘરે જેમ ભૂકે શ્વાન, પડે સિંહ જલબિંબ નિદાન; જિમ કેલિક જાલે ગુંથાય, અજ્ઞાને નિજબંધન થાય. ૪૧ ઈમ અજ્ઞાને બાંધી મહી, ચેતન કર્તા તેહને નહીં, મલ ચામડકરને દષ્ટાંત, ધરમ પ્રવૃત્તિ જિહાં લગે જંત. ૪૨ બ્રાંતિ મિટયે ચિત્માત્ર અગાધ, કર્તા નહિ પણ સાખી સાધ; વ્યવહાર કર્તા તે હેઉ, પરમારથે નવિ બાંધે છે. જે અભિધાન જન કૈવલ્ય, ગુણ પામે કૃતિ કહે નિસલ્ય; પરમારથ વ્યવહાર અભ્યાસ, ભાસનશકિત ટલે સવિ તાસ. ૪૪ જીવનમુક્ત લહ્યો નિજ ધામ, તેહને કરણીનું નહિ કામ જિહાં અવિદ્યા કરણી તિહાં, વીસામે છે. વિદ્યા જિહાં. ૪૫ વિધિ નિષેધ જ્ઞાનીને નહી, પ્રારબ્ધ કિરિયા તસ કહી, અવર કહિએ નહિ તાસ અદણ, જીવન કારણ અન્ય અદક. ૪૬ કરે ન ભુજે ઈમ આતમા, વેદાંતે બેલે મહાતમા; સાંખ્ય કહે પ્રકૃતિ સાવિ કરે, ચેતનરૂપ બુદ્ધિ માંહે ધરે. ૭ જિમ દરપણુ મુખ લાલિમ તાસ, બિંબ ચલનને હેઈ ઉલ્લાસ વિષય પુરૂષ ઉપરાગ નિવેશ, તિમ બુદ્ધિ વ્યાપારાવેશ. ૪૮ જાણું હું એ કરણ કરૂં, એ ત્રિઉં અંશે માને ખરું પણ તે સરવ ભરમની જાતિ, જાણે શુદ્ધ વિવેકહ ખ્યાતિ. જ =પ્રકૃતિ ધર્મ હિત અહિત આચાર, ચેતનના કહેતે ઉપચાર વિજય પરાજય જિમ ભટતણુ, નરપતિને કહિએ અતિઘણા. ૫૦ આ ફાના નામ * * જિ. = कर प्रकृति भोगधै जीप ते उपचार वहीए । * उपचारथी जीवने कर्ता नही परमार्थथी प्रकृति को॥