________________
૪-સ્વાધ્યાય વિભાગ : શ્રી પંચપરમેષ્ઠિ ગીતા
અમૃત ઉદધિ કુસાર, સારા હરત વિકાર, વિષના તે ગુણ અમૃતને, પવનને નહીં રે લગાર.
૧૨૮
| દુહા
જેહ નિબજ તે મંત્ર જૂઠા, ફલે નહીં સાંહમ્ હુઈ અપઠા, જેહ મહામંત્ર નવકાર સાધે, તેહ અલેક અલવે આરાધે. ૧૨૯
ચાલિત રતન તણી જિમ પેટી, ભાર અલ્પ બહુ મૂલ, ચૌદ પૂરવનું સાર છે, મંત્ર એ તેહને તુલ, સલ સમય અત્યંતર, એ પદ પંચ પ્રમાણે, મહસુઅબંધ તે જાણે, ચૂલા સહિત સુજાણ. ૧૩૦
પંચ પરમેષ્ઠિ ગુણ ગણ પ્રતીતા,જિન ચિદાનંદ મેજે ઉદીતા શ્રી યશોવિજય વાચક પ્રણીતા, તેહ એ સાર પરમેષ્ટિગીતા. ૧૭૧
ઈનિ શ્રી પંચ પરમેષ્ઠિ ગુણ વર્ણન ગીતા સમાપ્તા |