________________
૫૩૦]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ ટગમગ જેઈરે પશુ પરિ, ભાષા નવિ સમજાય; અનુમાને જલ આણિઓ, ભીલ લેઈ નૃપને પાય. ૪૪
દુહા મધુર ફૂલ આણું નૃપને ચખાવે, ચિત્તને પ્રેમ પરિપરિ સિખાવે, બંધુ પિતૃ માતૃથી અધિક જાણે, ભીલતે ભૂપતિ ચિત્ત આણે. ૪૫
ચાલિ એતલે આવી રે સેના, પર્ગિ પગિ જેતી મગ, ગતિ ગજ હેપીત હય, રથ પાદાતિક વગ; વાજા રે વાગી જતિના, છાંટણું કેસર ઘેલ,
છવરંગ વધામણ, નવ નવ હુઆ રંગરોલ. ૪૬
બંદિજન છંદરચૂ બિરૂદ બેલે, “કોઈ નહીં તાહરે દેવા તેલે થઈઈકરત નાચે તે નટુઆ, ગીત સંગીત સંધ્યાન પહુઆ. ૪૭
ચાલિ આગે ધ િરે માદક, મોદકરણ સુપ્રબંધ, દિવ્ય ઉદક વલિ આણ્યાં, શીતલ સરસ સુગંધ નૃપ કહે ,ભીલ આરેગે, તે મુજ આવે ભેગ, વેચાતે હું લીધે, ઈણ અવસરે સંગ ૪૮ •
દુહા વસ્ત્ર અલંકાર તેહને પહિરાવ્યાં, મૂલગ તૂચ્છ અંબર છેડાવ્યાં દિવ્યતાંબૂલ-ભૂત મુખતે સેહે, વિજ્ય ગજરાજ સાથિ આરહે. ૪૯
ચાલિ કેઈ આરેહ્યા રે વારણ, ઢમક્યાં ઢેલ નિશાણ, ના અંબર ગાજે, સાજે સબલ મંડાણ;