________________
૪-સ્વાધ્યાય વિભાગઃ સમુદ્ર-વાહણ સંવાદ
ઉસરી ચેર જલિ સર બહુ પાથરઈ, સાથરઈ અગનિ તિહાં સબલ લાગે; ખાતે બાળ ટાળતે દર્પ તુજ, તેહ તું દેખાતે કિમ ન જાગે? વાહણ ૧૧ શેષ પિણ સલસલે મેદિની ચલચલે, ખલભલે શલ તે સમર-રંગે, લડથડે ભીરૂ ઈક એક આગઈ પડે.' સુભટ સન્નાહ માએ ન અંગે. વાહણ૦ ૧૨ ઘેર રણજોર ચિહુ ઓર ભટ ફે, દેવ પિણ દેખતાં જેહ ચમકે બાણ બહુ ધૂમથી તિમિર પસરે સબલ, કૌતુકી અમરના ડમરૂ ડમકે. વાહણ૦ ૧૩ એહવે રણ શરણ તૂ કિસ્યું મુજ કરે ? ખલપરિર દુષ્ટ દેખઈ તમાસા એક તિહાં ધર્મ છે શરણ માહરે વડું, સુજસ દિએ તે કરે સફલ આશા. વાહણ૦ ૧૪
૧
સાયર કહે “તું ભગવે, ઘણા પાપને ભેગ; એહ મુજ નિંદા કરી, સ્ય અધિક ફલ ભેગ? વીણે ખીલે લેહને, તૂ નિજ કૃષી મઝારિક બાંધે છે દઢ રસ્યું, નિજ વશ નહિ લગાર. મ-સબલ. ૨-ખલપણઈ. -કુખ.