________________
૫૦૦ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ નીલ સિત પીત અતિશ્યામ પાટલ વજા, વસન ભૂષણ તરૂણ કિરણ છાજે; માનું બહુ રૂપ રણલછિ હૃદય-સ્થલે, કેચુઆ પંચ-વરણ વિરાજે. વાહણ ૫ જૂર રણુત્ર પૂરે ગયણે ગડગડે, આથડે કટકની સુભટ – કેડી; નાવસ્યું નાવ રણભાવ ભર મેળવી, કેવલી ઘાઉ દિએ મૂછ મેડી. વાહણ ૬ નિશિતશિર ધાર જલધાર વરસે ઘણું, સંચરે ગગનિ બક-ધવલ નેજા ગાજ સાજે સમર-ઢેલ વાજે સબલ, વીજ જિમ કુંત ચમકે સતેજા. વાહણ ૭ દૂર-સર ગજ કુંભ સિંદૂર સમ, રૂધિરનાં પૂર અવિદ્ભર ચાલે; સૂર ચૂરઈ સમર ભૂમિ સૂરણ પરિ, સીસ કાયર ધરા હેઠ ઘાલે. વાહણ૦ ૮ લંડ બ્રહ્મડ શત-ખંડ જે કરી સકે, ઊછલે તેહવા નાલિ – ગેળા; વરસતા અગન રણ-મગન રેસે ભથ, માનું એ ચમતણા નયન-ડેલા. વાહણ. ૯ ચાર ભેંકે મહા કેધ મૂકે વલી, વાહણ ઊપરિ ભરી અગનિ હેકા; કેક બાણે વઢે સુભટ રણુ-રસિ ચઢે, બિરૂદ ગાયે હિ બંદિ લેકા. વાહણ૦ ૧૦