________________
૪૮૦ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ પ્રભુ પાય લાગી માગી, શકુન વધામણું રે કે શકુન વ્યવહારિ શ્રી પાસના, લેતા ભામણાં રે કે લેતા ૦ ૧ શ્રીફલ પ્રમુખે વધાવી, ચણાયર ઘણાં રે કે રણયર૦ વહાણ હકારીને ચાલિયા, તે સવિ આપણુ રે કે તે સવિ. પદમિનિ દિએ આસીસ, કહે વહિલા આવજે રે કે વહિલા હીર ચીર પટકૂલ, ક્રયાણ લાવજે રે કે ક્રયાણ. ૨ પવન વેગ હવે ચાલ્યાં, વહાણ સમુદ્રમાં રે વહાણ સઢ તાણ્યા શ્રી કેરા, ડેરા તેગમાં રે કે ડેરા તુરહિ વાજે ગાજે, મણિ-રૂચિ વિજલી રે કે મણિ. માનુ કે અંબર ડંબર, મેઘઘટા મલિ રે કે મેઘ૦ ૩ કે પર્વત પંખલા, કે પુર ચાલતા રે પુર ઉદધિકુમાર વિમાન, કે જલમાંહિ માલતા રે કે જલ કે ગ્રહ-મંડલ ઉતર્યા, છેક મિલી સહુ રે કે ચેક ઈમ તે દેખી શકે, અંબરે સુર બહૂ રે કે અંબરે ૪ ચાહુએ જલ અવગાહતાં, ચાલ્યાં તે જલે રે ચાલ્યાં સાહ્ય દિએ જિમ સાજન તિમ બહુ મિલે રે કે તિમ કરતરંગ વિસ્તારી, સાયર તે મલિ રે કે સાયર જાલ પ્રવાલ છલે હુએ, રોમાંચિત વલી રે કે જેમાં ૫ ભર મહયે તે આવ્યાં, જિહુ જલ ઉચ્છલે રે જિહાં સાયર માંહિ ન માયે, ગર્વ તિણે ભલે રે કે ગર્વ ગાજે ભાજે નાચતે, અંગ તરંગમ્યું રે કે અંગ મતવાલે કરે ચાલે, નિજ મન ગમ્યું છે કે નિજ, ૬